ભારતે પાકિસ્તાન સાથે વાતચીત કરવાનો ઇનકાર કર્યો

આ મુદ્દે ભારત સરકારે પાકિસ્તાન સાથે એક પણ મુદ્દે વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો છે. ભારતે કહ્યું છે કે જો પાકિસ્તાન ભારત પાસેથી સારા સબંધો ઇચ્છે છે તો પહેલા પોતાની ભૂલનો સ્વીકાર કરે. પાકિસ્તાને છેલ્લા 10 દિવસમાં અનેકવાર સંઘર્ષ વિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાને એ વાતનો પણ ઇનકાર કર્યો છે કે ભારતીય જવાનનો શિરચ્છેદ કરી તેની સાથે બર્બર કૃત્ય આચર્યું છે.
પાકિસ્તાનના આવા ઘૃણાસ્પદ કાર્ય અંગે પોતાની નારાજગી વ્યક્ત કરતા ભારતના વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું કે ભારત સાથે પાકિસ્તાનના સંબંધ ક્યારે પણ સામાન્ય રહી શકે એમ નથી. હવે ભારતે પાકિસ્તાન સાથે વાતચીત કરવાની ના પાડી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ન્યુયોર્કમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી હિના રબ્બાનીએ એક નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે ભારત યુદ્ધ માટે ઉશ્કેરી રહ્યો છે. જ્યારે ભારતીય સેનાના વડા જનરલ વિક્રમસિંહે જણાવ્યું હતું કે અમે સમય આવતા પાકિસ્તાનને આકરો જવાબ આપીશું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
