પેટા ચૂંટણીમાં ફરીથી સામસામે હશે INDIA અને NDA, 7 રાજ્યોની 13 સીટો પર છે ચૂંટણી
લોકસભા ચૂંટણીમાં બીજેપીને સબક સીખવાડ્યા બાદ હવે ઈન્ડિયા બ્લોકે પેટા ચૂંટણી માટે કમર કસી છે. 10 જૂલાઈએ યોજાનારી ચૂંટણીમાં બન્ને ગઠબંધન સામસામે હશે.
લોકસભા ચૂંટણી બાદ દેશભરના વિવિધ રાજ્યોમાં 13 વિધાનસભા બેઠકો માટે 10 જુલાઈએ પેટાચૂંટણી યોજાવાની છે. કેટલીક બેઠકો જ્યાં પેટાચૂંટણી યોજાવાની છે તે લોકસભાની ચૂંટણી બાદ ખાલી પડી છે.

ઘણા ધારાસભ્યોએ સંસદીય ચૂંટણીમાં ભાગ લેવા માટે વિધાનસભા છોડી દીધી હતી તેથી તે વિધાનસભા બેઠકો ખાલી પડી છે. કેટલાક ધારાસભ્યોના મૃત્યુ પછી વિધાનસભાની બેઠકો ખાલી થઈ છે, આ સીટો માટે નવા ધારાસભ્યોની પસંદગી માટે પેટાચૂંટણી હાથ ધરવામાં આવી રહી છે.
10 જુલાઈએ બિહારની 1, બંગાળની 4, તમિલનાડુની 1, મધ્યપ્રદેશની 1, ઉત્તરાખંડની 2, પંજાબની 1 અને હિમાચલની 3 બેઠક પર મતદાન થશે.
આ બેઠકો પર પેટાચૂંટણી માટે જાહેરનામું 14 જૂને બહાર પાડવામાં આવ્યું હતું, નામાંકન માટેની છેલ્લી તારીખ 21 જૂન હતી અને 24 જૂને ચકાસણી પણ કરવામાં આવી છે.. 10 જુલાઈના રોજ મતદાન થશે.
આ ચૂંટણીમાં એક તરફ સત્તાધારી બીજેપી અને સહયોગી પક્ષોનું એનડીએ ગઠબંધન છે તો બીજી તરફ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસનું ઈન્ડિયા ગઠબંધન છે. બન્ને આ ચૂંટણીમાં પુરી તાકાત સાથે જંપલાવશે. લોકસભા ચૂંટણમાં બીજેપીને માત આપ્યા બાદ કોંગ્રેસ જોશમાં છે તો બીજેપી સાખ બચાવવા મેદાને ઉતરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
