રાજસ્થાન કોંગ્રેસમાં ભંગાણના એંધાણ, હાઇકમાન્ડેં 3 નેતાઓ મોકલ્યા જયપુર
રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટ પોતાના ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચી ગયા છે. સતત બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સોનિયા ગાંધીએ કોંગ્રેસના ત્રણ વરિષ્
રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટ પોતાના ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચી ગયા છે. સતત બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સોનિયા ગાંધીએ કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓને જયપુર મોકલી દીધા છે. આ ઉપરાંત રાજસ્થાનના પ્રભારી અવિનાશ પાંડેને પણ આ ટીમમાં મોકલવામાં આવ્યા છે. આ દરમિયાન એવા સમાચાર છે કે રાહુલ ગાંધીએ સચિન પાયલોટ સાથે વાત કરી છે. તેને પાછા જયપુર જવા માટે મનાવી રહ્યાં છે.

આ પણ વાંચો: COVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિ
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
