આજે સંસદમાંઃ NDPS એક્ટમાં વધુ સુધારો કરવા માટેનુ બિલ કરાશે રજૂ, જાણો આજે સંસદમાં શું શું થશે

જાણો આજે સંસદમાં શું શું થશે.

નવી દિલ્લીઃ વિપક્ષના સાંસદોએ મંગળવારે રાજ્યસભામાંથી 12 સાંસદોના સસ્પેન્શનને રદ કરવાની માંગને લઈને મહાત્મા ગાંધીજીની પ્રતિમાથી વિજય ચોક સુધી વિરોધ માર્ચ કર્યો. આ દરમિયાન ભાજપ સાંસદ કિરોડી લાલ મીણાએ ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાની માંગ કરી. બીજી તરફ સરકારે સંસદને એ પણ જણાવ્યુ કે ગયા પાંચ વર્ષોમાં વિદેશી ખાતામાં કાળા ધનનુ કોઈ અધિકૃત અંદાજ નથી.

loksabha

લોકસભામાં આજે

નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2021-21ની સેવાઓ માટે ભારતના એકીકૃત ભંડોળમાંથી અને બહારની કેટલીક વધુ રકમની ચૂકવણી અને વિનિયોગને અધિકૃત કરવા માટેનુ બિલ રજૂ કરવા માટે અનુમતિ પ્રસ્તાવ રજૂ કરશે. તે બિલ પણ રજૂ કરશે.

નિર્મલા સીતારણનો પ્રસ્તાવ છે કે નાણાકીય વર્ષ 2021-22ની સેવાઓ માટે ભારતના એકીકૃત ભંડોળમાંથી અને બહારની કેટલીક રકમની ચૂકવણી અને વિનિયોગને અધિકૃત કરવા માટેના બિલ પર વિચાર કરવામાં આવે. તેઓ બિલ પણ રજૂ કરશે.

રાજ્યસભામાં આજે

નાણામંત્રી નિર્મલા સીતારમણનો પ્રસ્તાવ છે કે નાર્કોટિક્સ ડ્ર્ગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટન્સ એક્ટ, 1985માં સુધારા માટે બિલ કે જે લોકસભામાં પાસ કરવામાં આવ્યુ છે તેના પર વિચાર કરવામાં આવે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X