IMG આજે 33 કોલસાની ખાણોના ભવિષ્યનો ફેંસલો કરશે

સપ્ટેમ્બરમાં સરકારે આઇએમજીની લભામણને સ્વિકારી હતી જેમાં તેમને 13 ખાણોની ફાળવણીને રદ કરી હતી અને 14 ફાળવણીને બેંક ગેરેન્ટી ઘટાડવાની સલાહ આપી છે. સરકારે લગભગ 58 ખાણોને સમયમર્યાદામાં વિકાસ ન કરવા સંબંધી કારણો દર્શાવી નોટીસ ફટકારી છે.
થોડાં દિવસો અગાઉ કેન્દ્રીય કોલસા મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલે કહ્યું હતું કે અમે 13 ખાણોની ફાળવણી રદ કરવા સંબંધી કાનૂન મંત્રાલય પાસેથી મંજૂરી મેળવવાની રાહ જોઇ રહ્યાં છીએ. ગમે તે સમયે પરવાનગી મળી શકે છે. તેમને કહ્યું હતું કે આ પત્ર કાનૂની દસ્તાવેજ છે માટે કોલસા મંત્રાલયે વિચાર્યું છે કે ચૂકકર્તાઓને મોકલતાં પહેલાં કાનૂન મંત્રાલયની સલાહ લેવામાં આવે.












Click it and Unblock the Notifications
