આટલુ કરશો તો વોટ્સએપ તમને આપશે 10 લાખ રૂપિયા, જાણો મેળવવા માટે શું કરવુ?
વોટ્સએપ આ દિવસોમાં લોકોના ઘણા કામ આસાન કરી રહ્યું છે. લોકો સાથે જોડાયેલા રહેવા ઉપરાંત વોટ્સએપથી રૂપિયાની લેવડદેવડ પણ થઈ રહી છે. હવે વોટ્સએપ તમને લોન પણ આપવા જઈ રહ્યુ છે.
તમને ખબર જ હશે કે ઘણી બધી બેંકો દ્વારા લોકો અને સંસ્થાઓને લોન આપવામાં આવે છે. આ લોનના એક પ્રકાર બિઝનેસ લોનનો પણ છે. હવે IIFL ફાયનાન્સ દ્વારા લોકોને બિઝનેસ લોન ઉપલબ્ધ કરાવવાની ગતિ ઝડપી બની છે અને આ લોન IIFL ફાયનાન્સ તમને વોટ્સએપ પર ઉપબલ્ધ કરાવી રહ્યું છે.

IIFL ફાઇનાન્સે લોકોને તાત્કાલિક એપ્રુવલ સાથે 10 લાખ સુધીની બિઝનેસ લોનને વોટ્સએપથી આપવાની જાહેરાત કરી છે. કંપનીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, WhatsApp પર IIFL ફાઇનાન્સની બિઝનેસ લોન એ MSME લોન ઉદ્યોગમાં આ પ્રકારની પ્રથમ પહેલ છે, અહીંમાટે 100 ટકા લોન અરજી ડિજિટલ રીતે થાય છે.
IIFL ફાઇનાન્સની વોટ્સએપ લોન પ્રોડક્ટ AI-bot દ્વારા સંચાલિત થાય છે. આના માટે WhatsApp યુઝર્સ 9019702184 પર Hi મોકલીને WhatsApp દ્વારા IIFL ફાઇનાન્સ પાસેથી લોન મેળવી શકે છે અને જરૂરી પેપરલેસ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
