ચંદા કોચર પર લાગ્યા ભ્રષ્ટાચારના આક્ષેપો, સ્વીટ ડીલ પર હંગામો
નાણાકીય વ્યવહારોમાં ભ્રષ્ટાચારના કિસ્સામાં ખાનગી ક્ષેત્રની આઈસીઆઈસીઆઈ બેંક ફસાઈ ગઈ છે.
નાણાકીય વ્યવહારોમાં ભ્રષ્ટાચારના કિસ્સામાં ખાનગી ક્ષેત્રની આઈસીઆઈસીઆઈ બેંક ફસાઈ ગઈ છે. ભ્રષ્ટાચાર અને પારિવારિક ઇતિહાસના સંબંધમાં વિડીયોકોન ગ્રૂપને લોન આપવાની બૅન્કના સીઇઓ ચંદા કોચર પર કથિત આરોપ છે. ઇન્ડિયન એક્સપ્રેસ ખબર અનુસાર ડિસેમ્બર 2008 માં વિડિયોકોન ગ્રૂપ મલિક વેણુગોપાલ ધૂત બેન્કના સીઇઓ અને એમડી ચંદા કોચર પતિ દીપક કોચર અને તેમના બે સંબંધીઓ સાથે એક કંપની સર્જન કર્યું હતું.

65 કરોડની કંપની 9 લાખમાં વેચી
પછી આ કંપનીને 64 કરોડન લોન આપવામાં આવી. વેણુગોપાલ ધૂત કંપની મલિક હતા. બાદમાં, કંપનીની માલિકી 9 લાખ રૂપિયાના ટ્રસ્ટને સોંપવામાં આવી હતી, જેની કમાન ચંદ્ર કોચરના પતિ દિપક કોચર ના હાથમાં હતી. ઇન્ડિયન એક્સપ્રેસ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે દિપક કોચર ને કંપની ટ્રાન્સફર વેણુગોપાલ ઘ્વારા આઈસીઆઈસીઆઈ બેંક તરફથી વીડિયોકોન ગ્રુપને 3250 કરોડ લોન મળ્યા ના છ મહિના પછી કરવામાં આવી હતી.

લોન નો 86 ટકા હિસ્સો વર્ષ 2017 દરમિયાન એનપીએ જાહેર કરવામાં આવ્યો
આ લોનનો 86 ટકા હિસ્સો એટલે કે 2810 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા નહીં. ત્યારપછી વર્ષ 2017 દરમિયાન વીડિયોકોન એકાઉન્ટ ને બેંક તરફ થી એનપીએ જાહેર કરવામાં આવ્યો. ઇન્ડિયન એક્સપ્રેસ ખબર અનુસાર જાંચ એજેન્સી આખા મામલાની તપાસ કરી રહી છે.

કોચર પર લાગેલા આરોપ પર બેંકની સફાઈ
ચંદા કોચર પર લાગેલા આરોપ પર બેંક ઘ્વારા એક પ્રેસ નોટ જાહેર કરીને જણાવવામાં આવ્યું કે બોર્ડને બેંકના એમડી અને સીઈઓ ચંદા કોચર પર ભરોષો છે. તેમને જણાવ્યું કે આ ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. બેંકની શાખ ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
