મોદીના વિરોધ પર બબાલ, શિવરાજ સિંહે કહ્યું 'મેં આવું નથી કહ્યું'
ભોપાલ, 6 સપ્ટેમ્બર : નરેન્દ્ર મોદીની પીએમ ઉમેદવારીનો વિરોધ કરવાના સમાચારો પર રાજનૈતિક બબાલ થયા બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ સફાઇ આપી છે. તેમણે જણાવ્યું છે કે મીડિયામાં આવી રહેલા સમાચારો ખોટા છે, તેમણે ક્યારેય આવું નથી કહ્યું.
પ્રધાનમંત્રી પદના ઉમેદવાર પર તેમણે જણાવ્યું કે 'બીજેપીમાં પાર્ટી સર્વોપરી છે અને પીએમ ઉમેદવાર પર નિર્ણય પાર્ટી કરશે. આ સંબંધમાં કોઇપણ પ્રકારની અટકળો લગાવવી જોઇએ નહીં. '
Reports in certain sections of media around my objection to Shri @narendramodi being declared as PM candidate are baseless & misleading.
— ShivrajSingh Chouhan (@ChouhanShivraj) September 6, 2013
In BJP, the party is supreme and it will decide and declare the PM candidate at right moment. Any speculation in this regard is avoidable.
— ShivrajSingh Chouhan (@ChouhanShivraj) September 6, 2013
ઉલ્લેખનીય છે કે મીડિયામાં એવા સમાચાર આવ્યા છે કે શિવરાજ સિંહ ચૌહાણે વિધાનસભા ચૂંટણી સુધી બીજેપી તરફથી પીએમ પદ માટે ઉમેદવાર જાહેર નહીં કરવાની માંગ કરી છે.

શિવરાજ સિંહ ચૌહાણે હાલમાં જ સંઘ પ્રમુખ મોહન ભાગવત, બીજેપી અધ્યક્ષ રાજનાથ સિંહ અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
