પહેલા મુસ્લિમોનું હિત, પછી સરકારઃ મુલાયમ સિંહ
લખનઉ, 18 માર્ચઃ સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવે કહ્યું છે કે ઉત્તર પ્રદેશ સરકાર મુસલમાનો સાથે અન્યાય નહીં થવા દે. સરકાર ટૂંક સમયમાં નિર્દોષ લોકો વિરુદ્ધ દાખલ તમામ કેસ પરત લેશે. રાજધાની ગોલાગંજ સ્થિત રિફાહે આમ ક્લબ મેદાનમાં આયોજિત જમિયત-ઉલેમાના જલસામાં મુલાયમ સિંહ યાદવે કહ્યું કે અમારા માટે મુસલમાનોનું હિત સર્વોપરી છે.

જલાસમાં ભીડે કુંડાના સીઓ રહેલા જિયા ઉલ હકની હત્યા મામલે રાજા ભૈયા વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા સાથે જ તેમની ધરપકડ કરવામાં આવે તેવી માંગ પણ કરી. નોંધનીય છે કે કુંડા સીઓ જિયા ઉલ હકની ડ્યૂટી દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શહીદ સીઓની પત્ની પરવીન આઝાદે બાહુબલી નેતા રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા પર હત્યાનું ષડયંત્રનો આરોપ મુક્યો હતો. ત્યારબાદ રાજા ભૈયાને મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. જો કે, આ મામલાની તપાસ સીબીઆઇ દ્વારા કરવામાં આવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
