રિતિક રોશનની 13મી ફિલ્મ વિક્રમ વેધાએ 100 કરોડ ક્લબમાં કરી એન્ટ્રી, જાણો કમાણી
રિતિક રોશન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ વિક્રમ વેધા એ તમિલમાં બનેલી ફિલ્મ 'વિક્રમ વેધા'ની રીમેક છે. 'વિક્રમ વેધા'ની હિન્દી રીમેકને પણ એજ ડાયરેક્ટર પુષ્પા-ગાયત્રીએ ડિરેક્ટ કરી છે. 'વિક્રમ વેધા' વિક્રમ વેતાળની લોકવાર્તા આધ
રિતિક રોશન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ વિક્રમ વેધા એ તમિલમાં બનેલી ફિલ્મ 'વિક્રમ વેધા'ની રીમેક છે. 'વિક્રમ વેધા'ની હિન્દી રીમેકને પણ એજ ડાયરેક્ટર પુષ્પા-ગાયત્રીએ ડિરેક્ટ કરી છે. 'વિક્રમ વેધા' વિક્રમ વેતાળની લોકવાર્તા આધારિત નિયો-નોયર એક્શન થ્રિલર ફિલ્મ છે. 'વિક્રમ વેધા' આ જ નામની તમિલ બ્લોકબસ્ટરની હિન્દી રિમેક છે. ઉલ્લેખનિય છેકે તમિલ ફિલ્મમાં આર. માધવન અને વિજય સેતુપતિ લીડ રોલમાં હતા.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ સતત સારો બિઝનેસ કરી રહી છે અને તેણે દુનિયાભરમાં 100 કરોડનો બિઝનેસ કર્યો છે. જો આપણે સુપરસ્ટાર રિતિક રોશનની વાત કરીએ તો આ તેની 13મી ફિલ્મ છે જે વિશ્વભરમાં 100 કરોડના ક્લબમાં સામેલ થઈ છે.
જો રીતિક રોશનની 100 કરોડની ક્લબ ફિલ્મોની વાત કરીએ તો કભી ખુશી કભી ગમ, ક્રિશ, ધૂમ 2, જોધા અકબર, ઝિંદગી ના મિલેગી દોબારા, અગ્નિપથ, ક્રિશ 3, બેંગ બેંગ, મોહેંજોદરો, કાબિલ, સુપર 30, વોર અને હવે વિકરામ વે. જેવી ફિલ્મોએ ધમાલ મચાવી છે.
લાંબા સમય બાદ રિતિક રોશને આ ફિલ્મથી એન્ટ્રી કરી છે અને આ સિવાય તે ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. આ પહેલા ફિલ્મ બ્રહ્માસ્ત્રે બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કર્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
