હફિંગટન પોસ્ટે પહેલા હટાવ્યું સોનિયાનું નામ પછી માંગી માફી
અમેરિકન વેબસાઇટ હપિંગટન પોસ્ટે(www.huffingtonpost.com) કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીનું નામ વિશ્વના ધનિક નેતાઓની યાદીમાંથી હટાવી દીધું છે. સાઇટે પોતાની આ ભૂલ બદલ માફી માગી છે. સાઇટે પહેલા દાવો કર્યો હતો કે સોનિયા પાસે 2 અરબ ડોલર( અંદાજે 1 ખરબ, 24 અરબ રૂપિયા)ની સંપત્તિ છે. આ ધનિક નેતાઓની યાદીમાં સોનિયા ગાંધી 12માં નંબર પર હતા. આ ખુલાસા સાથે દેશના રાજકારણમાં ગરમી આવી ગઇ હતી.

હફિંગટન પોસ્ટ વર્લ્ડમાં 20 એવા સૌથી ધનિક નેતાઓની યાદી તૈયાર કરવામાં આવી હતી, જે હાલ સત્તામાં છે. જેમાં પ્રેસિડેન્ટ, કિંગ, સુલ્તન અને ક્વીન પણ છે. આ યાદીમાં બે મહિલાઓ સોનિયા અને બ્રિટેનના ક્વિન એલિઝાબેથ બીજાને રાખવામાં આવ્યા હતા. વેબસાઇટનું કહેવું છે કે, વિશ્વમાં નેતા મોટાભાગે પુરુષો છે. યાદીમાં 7 લોકોમાં મિડલ ઇસ્ટ છે. યાદીમાં સામેલ લોગોની સંપત્તિ સામાન્ય રીતે પૈતૃક અને લાભકારી નિવેશથી મળી છે. નેતાની સંપત્તિનું આકલન પ્રતિ વ્યક્તિના જીડીપીની તુલનામાં કરવામાં આવ્યું છે, જેનાથી જણાવી શકાય કે ત્યાં જિંદગીમાં કેટલો ફેર છે.
સોનિયા ગાંધી પાસે આટલી બંધી સંપત્તિ ક્યાંથી આવી એ અંગે વેબસાઇટ (CelebrityNetWorth.com)માં કોઇ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કોઇ મેથડોલજીથી નેતાઓની સંપત્તિનું આકલન કરવામાં આવ્યું છે. તે અંગે પણ કંઇ બતાવવામાં આવ્યું નથી. આ વેબસાઇટમાં પહેલા પણ અનેક સેલિબ્રિટી અંગે વિવાદિત આંકડાઓ આપવામાં આવ્યા હતા. આ આંકડાઓને લઇને વેબસાઇટનો મજાક પણ ઉડાવવામાં આવ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
