ભારત પાકિસ્તાનના ભાગલા સમયે કેટલી સંપતિ કોને મળી, જાણો
જ્યારે વર્ષ પહેલા ભારતનુ વિભાજન થયો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે જમીનની વહેચણી માનચિત્ર પર સીમા ખેચવા સમાન હતુ. ઐતિહાસીક તથ્ય કહે છે કે, વિભાજન માટે બ્રિટિશ સામ્રાજ્યની પસદગી લોર્ડ રૈડક્લિક લંડનથી આવ્યા અને એક માનચિત્ર પર એક બોર્ડર બનાવી હતી. સંપત્તિની વહેચણીને લઇને નિર્ણય અલગ અલગ રીતે લેવામાં આવ્યા હતા. ભારતના વાયસરાયની ઘોડા બગીની માલિકીની સિક્કા ઉછાળીને કરવામાં આવ્યા હતા. જેને ભારતે જીત્યા હતા. ભારતના રાષ્ટ્રપતિના ઉપયોગ માટે બગીને રાષ્ટ્રપતિ ભવનમાં તૈનત કરવામાં આવ્યા હતા. સુરક્ષાના કારણથી સાર્વજનીક સમારોહમાં બગીનો ઉપોયોગ કરવમાં આવ્યો હતો. જો કે, અમુક અન્ય સંપત્તિઓને લઇને અત્યંત સાવધાનીથી વિભાજીત કરવામાં આવ્યા હતા.

વિભાજનેની જવાબાદારી 12 જુનને કરવામાં આવેલ વિભાજન સમિતિને આપવામાં આવી હતી. જેની અધ્યક્ષતા લોર્ડ માઉન્ટબેટને કરી અને તેમા કોગ્રેસની પ્રતિનિધિત્વ કરનાર સરદાર વલ્લલભાઇ પટેલ અને રાજેન્દ્ર પ્રસાદનો પણ સમાવશ થયો હતો. જ્યારે ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગના પ્રતિનિધિત્વ લિયાકત અલી ખાન અને અબ્દુલ રબ નિશ્તરે જગ્યાએ બાદમાં જિન્નાને તેની જવાબદારી સોપવામાં આવી હતી. અને પેનલની વિભાજન પરિષદના રુપમાં ફરી નામિત કરવામાં આવી હતી. જો કે વિભાજન કોઇ પણ દ્રષ્ટીએ સૌહાર્દપૂર્ણ નથી. પરંતુ વિભાજનના અમુક ભાગ એવા હતા કે, જે અપેક્ષાકૃત સુચારુ રુપથી સપન્ન થયા હતા. જેમા રક્ષા,મુદ્રા અને પબલ્કિ ફાઇનેસમાં કોઓપરેશન એગ્રીમેન્ટનો સમાવેશ હતા.
પૈસાની વહેણી
વિભાજનના સમજૂતિના ભાગ રુપે પાકિસ્તાનને બ્રિટિશ ભારતની સંપત્તિ અને દેનદારિયોના 17.5 પ્રાપ્ત થયા હતા. પરંતુ આ વિભાજનનો અંત નહોતો. પાકિસ્તાનના નવા સેન્ટ્રલ બેંક અને ભારતીય રિજર્વ બેન્ક અને ભારતીય રિજર્વ બેન્કોને કેશ બેલેન્સના સેટેલાઇટ પર નિર્ણય લેવાની આવશ્યક્તા હતી. તે સમયે ભઆરત સરકારની ઝોલીમાં લગભગ 400 કરોડ રુપિયા હતા. પાર્ટિશન કાઉન્શીલે પાકિસ્તાનના સેટ્રલ બેન્ક 75 કરોડ આપ્યા હતા. જેમાતી 15 ઓગસ્ટ 1947વી પાકિસ્તાનિયોને એડવાન્સમાં ઉપલબ્ધ કરાવામાં આવ્યા હતા. 20 કરોડ રુપિયા વર્કિગ બેલેન્સને પણ સમાવેશ કરવામાં આવ્યો હતો .
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
