કેવી રીતે Exposed થયા કેજરીવાલ જુઓ વીડિયોમાં...
19 માર્ચ: હાલમાં દેશ આવતા મહીને યોજાનારી લોકસભા ચૂંટણીના પગલે રાજકીય માહોલમાં ડૂબેલો છે. દરેક પાર્ટીઓ અને તેના નેતાઓ પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. જોકે આ વખતે દેશમાં સૌથી વધારે લોકપ્રિય નેતા તરીકે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ઊભરી આવ્યા છે. આની સાથે જ દેશમાં નવી પાર્ટી તરીકે સામે આવેલી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ બંને પણ ખૂબ ચર્ચામાં છે.
અરવિંદ કેજરીવાલે જ્યારે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યો અને કોંગ્રેસની મદદ થકી દિલ્હીમાં પોતાની સરકાર પણ બનાવી. જોકે તેમણે આ સરકાર માત્ર 49 દિવસ જ ચલાવી, જેમાં પણ તેમણે ઇતિહાસ રચ્યો કારણ કે આ પહેલા દેશના કોઇપણ મુખ્યમંત્રીએ માત્ર 49 દિવસની અંદર સત્તા છોડી હોય અને પોતાની જ સત્તામાં મુખ્યમંત્રી પોતે ધરણા પર બેસ્યા હોય. જોકે વિરોધીઓ આને માત્ર અરવિંદ કેજરીવાલનું પોલિટિક્સ ડ્રામા ગણાવે છે.
અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હીની રાજગાદી છોડ્યા બાદ જાણે કે તેમના નસીબે પણ તેમનો સાથ જોડી દીધો હોય તેમ એક પછી એક વિવાદમાં તેઓ સપડાતા ગયા, અથવા તો વિરોધીઓની ભાષામાં કહીએ તો એક પછી એક કેજરીવાલના અસલી ચહેરા સામે આવતા ગયા. પોતાની નાનકડી રાજકીય કારકિર્દીમાં અરવિંદ કેજરીવાલ આમ આદમી સામે કેવા હતા, કેમેરા સામે કેવા હતા તેમ જ કેમેરા પાછળ કેવા હતા તેને લઇને તેઓ અનેકોવાર મીડિયામાં ઊઘાડા પડી ચૂક્યા છે. જોકે મીડિયા દ્વારા તેમને ખુલ્લા પડાતા તેમણે મીડિયા પર જ હુમલો કરી દીધો.
પોતાની નાનકડી રાજનૈતિક કારકિર્દીમાં કેટલી વખત અને કેવી રીતે Exposed થતા રહ્યા છે અરવિંદ કેજરીવાલ જુઓ આ વીડિયોમાં...
કેવી રીતે Exposed થયા કેજરીવાલ
જુઓ વીડિયોમાં...
કેવી રીતે Exposed થયા કેજરીવાલ
જુઓ વીડિયોમાં...
કેવી રીતે Exposed થયા કેજરીવાલ
જુઓ વીડિયોમાં...
કેવી રીતે Exposed થયા કેજરીવાલ
જુઓ વીડિયોમાં...
કેજરીવાલ લોકોને ખુલ્લેઆમ બનાવે છે
જુઓ વીડિયોમાં કેજરીવાલ લોકોને ખુલ્લેઆમ કેવી રીતે બનાવે છે...
અરવિંદ કેજરીવાલ Exposed
આમ આદમીએ અરવિંદ કેજરીવાલને કર્યા Exposed...
કેજરીવાલને ઊઘાડા પાડતો વીડિયો
કેવી રીતે Exposed થયા કેજરીવાલ જુઓ વીડિયોમાં...
અરવિંદ કેજરીવાલ અને પુણ્ય પ્રસુન બાજપેઇ
અરવિંદ કેજરીવાલ અને પુણ્ય પ્રસુન બાજપેઇનું સ્ટિંગ ઓપરેશન.
દુ:ખદર્શન ટેજેડીવાલ
અરવિંદ કેજરીવાલ પર બનેલીને રમૂજી શોર્ટ ફિલ્મ...
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
