'સેક્સી રાધા' ગીત પર ભડક્યાં સુષ્મા, સંસદમાં ઉઠાવશે સવાલ

જાણકારી અનુસાર સુષ્મા હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ 'ઓહ માય ગોડ' ને લઇને પણ નારાજ છે. સુષ્માએ જણાવ્યું કે તેમની માન્યતા સાથે સહમતિ દર્શાવનાર લોકોની સાથે તેઓ આ મુદ્દાને સંસદમાં પણ રજૂ કરશે. દિલ્હીમાં સંઘના કાર્યક્રમમાં સુષ્માએ જણાવ્યું કે આ બંને ફિલ્મમાં હિન્દુઓની લાગણી સાથે ચેડા કરવામાં આવ્યા છે.
સુષ્માએ વાંધો ઉઠાવતા જણાવ્યું હતું કે 'એવું કેમ થાય છે કે ફિલ્મોના ગીતોમાં માત્ર હિન્દુ દેવતાઓનું જ નામ આવે છે, ખબર નથી કેમ લોકો સીતા, રાધા, કૌશલ્યા વગેરેના નામનો જ ઉપયોગ કરે છે? હમેંશા તેમના નામનો ઉપયોગ ખરાબ અર્થમાં જ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે હું આ મુદ્દાને સંસદમાં ઉઠાવીસ અને આ ખરાબ પરંપરાને રોકવાની કોશિશ કરીશ.'
ઉલ્લેખનીય છે વિઝન સોશિયલ ઇમ્પાવરમેન્ટ એન્ડ વેલફેર એસોસિએશનના સચિવ મનીષ વિશ્નોઇ તેમજ નિલેશ જયસવાલની સામે કેસ દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં જણાવ્યું હતું કે ફિલ્મના નિર્માણકારો આર્થિક લાભ કરવા માટે રાધા-કૃષ્ણના નામનો ખોટો ઉપયોગ કરી તેમની પ્રત્યે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
