હિમાચલમાં ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ

લાલકૃષ્ણ અડવાણીએ સિમલામાં ગુરૂવારે કહ્યું હતું કે યૂપીએ સરકારના શાસન દરમિયાન કૌંભાડોના કારણે દેશની છાપ બગડી છે. અરૂણ જેટલીએ કુલ્લૂમાં એક ચૂંટણી રેલી દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. બીજી તરફ સિમલામાં કોંગ્રેસ નેતા અને હિમાચલના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહે ભાજપની ધૂમલ સરકારને કોસી હતી. વીરભદ્રએ કહ્યું હતું કે ભાજપ સરકારના પાંચ વર્ષના શાસન દરમિયાન હિમાચલનો વિકાસ અટકી ગયો છે.
હિમાચલ વિધાનસભામાં કુલ 68 સીટો માટે ચાર નવેમ્બરે મતદાન થશે. 7253 પોલીંગ બૂથો પર મતદાન થશે. મતદાન માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં ચૂંટણીના પરિણામો 20 ડિસેમ્બર જાહેર થશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
