હિમાચલઃ ઘરમાં લાગેલી આગથી પરિવારના 4 લોકો જીવતા ભૂંજાયા, CM જયરામ ઠાકુરે વ્યક્ત કર્યુ દુઃખ
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના એક ઘરમાં આગ લાગવાથી પરિવારના ચાર લોકોના મોત થઈ ગયા.
ચંબાઃ હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના એક ઘરમાં આગ લાગી ગઈ. આગથી પરિવારના ચાર લોકોના મોત થઈ ગયા. આ ઉપરાંત ત્યાં બાંધેલા પશુઓ પણ આગની ચપેટમાં આવી ગયા. પશુઓ પણ તડપી-તડપીને મરી ગયા. માહિતી મળતા સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થવા લાગ્યા. આગ ઓલવવામાં આવી. જિલ્લાના એક અધિકારીએ જણાવ્યુ કે ઘટના સાથે સંબંધિત વધુ માહિતી ભેગી કરવામાં આવી રહી છે. વળી, ઘટના અંગેની માહિતી રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુરને મળતા તેમણે મૃતકો માટે દુઃખ વ્યક્ત કર્યુ.

જયરામ ઠાકુરે આજે સવારે ટ્વિટ કર્યુ. તેમણે ટ્વિટ કરીને લખ્યુ, 'તીસાના સૂઈલા ગામ સ્થિત એક ઘરમાં આગ લગવાના કારણે પરિવારના 4 સભ્યો અને અમુક પશુઓના અસામયિક મૃત્યુની પીડાદાયક સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખી છુ. ઈશ્વર દિવંગતના આત્માઓને પોતાના શ્રીચરણોમાં સ્થાન તથા પરિવારજનોને શક્તિ આપે. ઓમ શાંતિ શાંતિ.'
तीसा के सुईला गांव स्थित एक घर में आग लगने के कारण परिवार के चार सदस्यों और कुछ पशुओं की असामयिक मृत्यु की पीड़ादायक खबर सुनकर बहुत दुःखी हूं।
— Jairam Thakur (@jairamthakurbjp) March 29, 2021
ईश्वर दिवंगत आत्माओं को अपने श्रीचरणों में स्थान तथा परिजनों को संबल प्रदान करें।
ॐ शांति शांति!
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
