આગામી 24 કલાકમાં ધોધમાર વરસાદનું અલર્ટ, આ રાજ્યોમાં વરસી શકે
આગામી 24 કલાકમાં ધોધમાર વરસાદનું અલર્ટ, આ રાજ્યોમાં વરસી શકે
નવી દિલ્હીઃ સતત થઈ રહેલ વરસાદે મધ્ય પ્રદેશ અને ગુજરાતના હાલ-બેહાલ કરી દીધા છે, જ્યારે દેશના અન્ય રાજ્યોમાં પણ આજે ભારે વરસાદની આશંકા છે, ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાકમાં મધ્ય પ્રદેશ, રાજસ્થન અને ગુજરાતમાં ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે, અધિકારીઓ મુજબ પશ્ચિમી મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઈ શકે છે જ્યારે પૂર્વી રાજસ્થાનમાં પૂર જેવા હાલાત બની શકે છે, જ્યારે ઉત્તરાખંડમાં પણ તેજ વરસાદનું યેલો અલર્ટ જાહેર થયું છે.

આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
જણાવી દઈએ કે મધ્ય પ્રદેશમાં ગત એક અઠવાડિયાથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેનાથી કેટલાય વિસ્તારોમાં પૂર જેવા હાલાત પેદા થઈ ગયા છે, આ રાજ્યો સિવાય દક્ષિણ-પૂર્વી રાજસ્થન, ગંગીય પશ્ચિમ બંગાળ, વિદર્ભ, પૂર્વોત્તર ભારત, ઉત્તરાખંડ અને અંદામાન-નિકોબાર દ્વીપ સમૂહના કેટલાક ભાગમાં ચોમાસું સામાન્ય જોવા મળી શકે છે, જ્યારે દેનસા બાકીના ભાગોમાં ચોમાસું નબળું રહી શકે છે.

ક્યાંક અતિ તો ક્યાંક ધોધમાર વરસાદનું અલર્ટ
હવામાન વિભાગ મુજબ પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વી રાજસ્થાન, ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે. 14 અને 15 સપ્ટેમ્બરે ભારે વરસાદનું અનુમાન છે. 16 સપ્ટેમ્બરે થોડી રાહત મળવાની હવામાન વિભાગે ઉમ્મીદ જતાવી છે. હવામાન વિભાગે ગુજરાત અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં શનિવારે તેજ વરસાદનું અનુમાન જતાવ્યું છે.

આ વિસ્તારોમાં તેજ વરસાદ થશે
આમ તો આજે પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, અરુણાંચલ પ્રદેશ, આસામ, મેઘાલય, હિમાલયના આજુબાજુના વિસ્તારો, બંગાળ, સિક્કિમ, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં તેજ વરસાદની આશંકા છે.

વિજળી પડવાની પણ આશંકા
બિહાર, ઝારખંડ અને ઓરિસ્સાના કેટલાય વિસ્તારોમાં તેજ હવાઓની સાથે વરસાદ થવાની પણ સંભાવના છે. આ વિસ્તારોમાં વિજળી પડવાની પણ સંભાવના જતાવવામાં આવી છે. એવામાં લોકોને સાવધાન રહેવા કહેવામાં આવ્યું છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
