સ્નોફોલની અસર, ઠૂઠવાયુ શરીર, વાંચો આજના સમાચાર
આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.
આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો કાઝિગુંડ ખાતે શ્રીનગર-જમ્મૂ હાઇવે ભારે સ્નોફોલ થવાના કારણે બંધ કરવામાં આવ્યો હતો. ગુવાહાટીના પાંડુ વિસ્તારમાં આગ લાગી હતી. જેમાં અનેકના ઘર સ્વાહા થઇ ગયા હતા. દક્ષિણ સુદાનમાં થયેલા હુમલામાં ભારતીય શાંતિદૂત સુબેદાર કેપી સિંહ શહીદ થયા હતા. જેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે તેમના નિવાસ્થાને લાવવામાં આવ્યો હતો. ત્યારે અનેકની આંખો ભીની થઇ ગઇ હતી. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

આગમાં સ્વાહ
ગુવાહાટીના પાંડુ વિસ્તારમાં આગ લાગી હતી. જેમાં અનેકના ઘર સ્વાહા થઇ ગયા હતા. પોતાના આશિયાનાને માયુસ મને નીહાળી રહેલા લોકો.

યુવાનોને ટીપ્સ
કોલકતા ખાતે અન્ડર 17 ફિફા વિશ્વકપ માટે યુવાનોને ટીપ્સ આપી રહેલા લિજેન્ડરી બ્રાઝિલિયન સોકર પ્લેયર કાર્લોસ એલ્બેર્ટો તોરેસ.

આપ પાર્ટીની બેઠક
નવી દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક દરમિયાન હસ્ત ધૂનૂન કરી રહેલા અરવિંદ કેજરીવાલ અને અન્ય પાર્ટીના ધારાસભ્યો.

સ્નોફોલની અસર
કાઝિગુંડ ખાતે શ્રીનગર-જમ્મૂ હાઇવે ભારે હિમ વર્ષાના કારણે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે બરફમાં માર્ગ પસાર કરી રહેલો પરિવાર.

પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ
લખનઉ વિધાનસભા ભવન ખાતે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને શ્રદ્ધાંજલિ અર્પતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખીલેશ યાદવ.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં આસામના સીએમ
તિન્સુકિયામાં માનવ કલ્યાણ ટ્રસ્ટ પુજાભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા આસામના મુખ્યમંત્રી તરુણ ગોગોઇ.

ભારતીય શાંતિદૂત શહીદ
દક્ષિણ સુદાનમાં થયેલા હુમલામાં ભારતીય શાંતિદૂત સુબેદાર કેપી સિંહ શહીદ થયા હતા. જેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે તેમના નિવાસ્થાને લાવવામાં આવ્યો હતો. ત્યારે અનેકની આંખો ભીની થઇ ગઇ હતી.

જાટ સમુદાયને મળ્યા કોંગ્રેસના ઉપાધ્યક્ષ
નવી દિલ્હી ખાતે જાટ સમુદાયના લોકોને મળી રહેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
