બિમાર પત્નીની પતિએ પુછી આખરી ઇચ્છા, મહિલાએ માગ્યુ કઇ એવુ, જેનાથી પતિનું દિલ ટુટી ગયુ
જ્યારે કોઇ વ્યક્તિ મરણ પથારીએ પડ્યો હોય ત્યારે તેના નજીકના લોકો તેને ખુશ રાખીને તેની તમામ છેલ્લી ઇચ્છા પુરી કરવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ ત્યારે શુ થાય જ્યારે કોઇ પોતાની અંતિમ ઇચ્છામાં એવુ માંગી લે કે, જેને પુરુ કરવુ મુશ્કેલ હોય છે?

એક બિમાર પત્નીએ પતિ પાસે એવી ઇચ્છા વ્યક્ત કરી કે તેને સાંભળીને તમારા હોશ ઉડી જશે. રેડિટ પર એક પોસ્ટ લખતા એક પતિએ પોતાની દુખદ અનુભવ શેયર કર્યો હતો. પતિએ લખ્યુ "મારી પત્નીએ એક ના મટી શકે તેવી બિમારી છે તેની પાસે વધારે સમય નથી. તેની પાસે જીવિત રહેવા માટે 9 મહિનાનો સમય છે. હુ ખત્મ થઇ ગયો છુ. અમે ઘણા વર્ષોથી સાથે છીએ. હુ તેના વગર જીવવાની કલ્પના પણ નથી કરી શક્તો. મને નથી ખરબ તેના ગયા બાદ હુ શુ કરીશે. તેના આખીરી દિવસોમાં તેની ઇચ્છા પુરી કરવા માટે સંભવ તમામ પ્રયાસ કરી રહ્યો છુ.
પતિએ આગળ લખ્યુ કે, ડોકટર્સે મને જણાવ્યુ કે પત્ની 4-5 મહિનામાં વ્હીલચેર પર આવી જશે અને ત્યાર બાદ 8 મહિનામાં બાદ તે થોડા મહિના માટે બેડ પર આવી જશે. પત્ની અંગે આવુ સાંભળ્યા બાદ પતિએ તેની આખરી ઇચ્છા પુછી તો મહિલાએ આખરી ઇચ્છામાં કહ્યુ કે, તે પોતાના એક્સ સાથે શારીરિક સબધ બાંધવા માગે છે.
પત્નીની આ ઇચ્છા સાંભળીને પતિ આશ્ચર્યમાં મુકાય ગયો. તેણે પુછ્યુ કે તે આખરે આવુ કેમ કરવા માગે છે. તો પત્નીએ કહ્યુ કે, તેનો એક્સ સૌથી વધુ સારો ફિજિકલ કંપેટિબલ લવર છે. તેની સાથે ફિજિકલ સંબઁધ બાધવો તેના માટે સારુ રહ્યુ છે. ફક્ત એટલુ જ નહી મારી સાથે શારીરિક સંબંધ બનાવો ઇમોશનલી પણ બહુ સારો હતો. પરતુ મારા માટે આ વાત બકવાસ હતી.












Click it and Unblock the Notifications
