હરિયાણાના ભાજપના રમત-ગમત મંત્રી સંદિપસિહ પર લાગ્યો યૌન શોષણનો આરોપ
ભાજપના હરિયાણાના મંત્રી પર મહિલા કોચ દ્વારા યૌન શોષણનો આરોપ લગવ્યો છે. હરિયાણા ભાજપના મંત્રી પર યૌન શોષણની વિવિધ કલમો અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
હરિયાણાના મંત્રી સંદીપસિંહ પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે તેમના પર આરોપ છે કે હરિયાણાની જુનિયર કોચ સાથે યૌન શોષણ કર્યું છે. મહિલા કોચનો આરોપ છે કે, સંદીપ સિંહે ધમકી આપી હતી કે, તે તેમના મેસેજ instagram અને સ્નેપચેટ પર મોકલી દેશે 1 જુલાઈ 2022 ના રોજ સંદીપ સિંહે કથિત રીતે સ્નેપચેટ પર કોલ કર્યો હતો અને મહિલા કોચને કહ્યું હતું કે તેમને અધિકારીક આવાસ પર દસ્તાવેજોની ચકાસણી કરવવા માટે બોલાવી હતી.

મહિલા કોચે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, સાંજના 6:50 વાગે તે તેમના ઘરે ગઈ હતી. જ્યાં સંદીપસિહે તેમની સાથે યૌન શોષણ કર્યું હતું. મારી સાથે જબદસ્તી કરતા મારી ટીશર્ટ ફાટી ગઈ હતી. હું તેમને ધક્કો મારીને રૂમમાંથી બહાર ભાગી ગઈ હતી. કેમ કે, દરવાજો ખુલ્લો હતો. આ બાબતે સંદીપસિહ સામે કલમ 354,354એ, 354બી, 342 અને 506 અનુસાર કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કે સંદીપ સિંહ વિરુદ્ધ સેક્ટર 26 પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે ઉલ્લેખની છે કે સંદીપ સિંહ ઓલમ્પિક રમી ચૂક્યા છે અને તેમજ ભારતીય રાષ્ટ્રીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન પણ રહી ચૂક્યા છે
સંદીપસિંહનો જન્મ 1986 માં થયો છે તે પ્રોફેશનલ હોકી ખેલાડી પણ રહી ચૂક્યા છે.તે રમતા હતા તે ઇન્ડિયા માટે કેપ્ટન પણ રહી ચૂક્યા છે. તે હરિયાણા પોલીસને તેમને ડીએસપીની રેન્ક પણ આપવામાં આવી હતી. 2019 ની ચૂંટણીમાં તેમને પહેવા વિધાનસભા સીટ પરથી ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હતી. ત્યારબાદ સરકારમાં રમત ગમત મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ સિવાય તેમની પાસે અન્ય મંત્રાલયનું હવાલો પણ છે..
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
