Haryana Exit Poll 2024 : હરિયાણાની હોટ સીટો પર કોણ જીતી રહ્યું છે? જાણો વિનેશ ફોગાટની સીટની સ્થિતી
Haryana Exit Poll 2024 : હરિયાણામાં મતદાન પુરૂ થયા બાદ સામે આવેલા એક્ઝિટ પોલમાં બીજેપીની ઘરવાપસી થઈ રહી છે.
મોટાભાગના એક્ઝિટ પોલ હરિયાણામાં કોંગ્રેસની શાનદાર જીતનો ઈશારો કરી રહ્યાં છે. આ સ્થિતી વચ્ચે હરિયાણાની હોટ સીટો પર તમામની નજર છે.

સામે આવેલા એક્ઝિટ પોલમાં હરિયાણાની હોટ સીટોની સ્થિતીનો પણ અંદાજ મળ્યો છે. આ સીટો પર કાંટાની ટક્કર માનવામાં આવે છે.
લાડવા સીટ પરથી ભાજપના ઉમેદવાર નાયબા સિંહ સૈની જીતી શકે છે. OBC મતદારોની હાજરીથી લાડવા બેઠક પર તેમને ફાયદો થતો જણાય છે. નાયબા સિંહ સૈની અહીં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય મેવા સિંહ સામે ચૂંટણી લડી રહ્યા છે.
ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા કોંગ્રેસનો સીએમ ચહેરો છે. તેઓ બે વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ગઢી સાંપલા કિલોઈ સીટ પર જાટ મતોનું પ્રભુત્વ છે. તેથી તેમની સ્થિતિ મજબૂત છે. અહીં તેમની ટક્કર બીજેપીના રોહતક જિલ્લા પરિષદ સભ્ય મંજુ હુડ્ડા સામે છે.
અનિલ વિજ ભાજપમાંથી સીએમ બનવાનો દાવો કરી રહ્યા છે. છ વખતના ધારાસભ્ય અનિલ વિજ અહીંથી આસાનીથી જીતી જશે તેવું લાગી રહ્યું છે. તેઓ કોંગ્રેસના પરવિન્દ્ર સિંહ પરી સામે ચૂંટણી લડી રહ્યા છે.
રેસલર વિનેશ ફોગટની આ પ્રથમ ચૂંટણી છે. હરિયાણામાં વિનેશ ફોગાટ પ્રત્યે સહાનુભૂતિ છે, જેનો તેમને ફાયદો થતો જણાય છે. જુલાનામાં વિનેશ સામે ભાજપના કેપ્ટન યોગેશ બૈરાગી છે.
દેશની સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદાલ હિસારથી જીતી શકે છે. સાવિત્રી જિંદાલના પુત્ર નવીન જિંદાલ કુરુક્ષેત્રથી ભાજપના સાંસદ છે. તેમની સ્પર્ધા બે વખતના ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર ડો.કમલ ગુપ્તા સામે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
