Yogendra Yadav On Haryana Election : હરિયાણા ચૂંટણીમાં કોની લહેર? જાણો શું કહ્યું યોગેશ યાદવે?
Haryana Assembly Election 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હવે એક અઠવાડિયાથી ઓછો સમય છે. રાહુલ ગાંધીની એન્ટ્રી સાથે મુકાબલો રોમાંચક બની રહ્યો છે.
હરિયાણામાં ચૂંટણી વચ્ચે જાણીતા ચૂંટણી વિશ્લેષક યોગેન્દ્ર યાદવે પરિણામોને લઈને આગાહી કરી દીધી છે. યોગેન્દ્ર યાદવનું માનીએ તો હરિયાણામાં કોગ્રેસ તોફાન બનીને આવી રહી છે.

હાલમાં જ યોગેન્દ્ર યાદવે આ મુદ્દે એક ઈન્ટરવ્યૂમાં આગાહી કરી. જણાવી દઈએ કે, યોગેન્દ્ર યાદવની ગણતરી દેશના સૌથી સફળ ચૂંટણી વિશ્વેષકોમાં થાય છે. લોકસભા ચૂંટણીમાં તેમની તમામ આગાહીઓ સાચી પડી છે.
યોગેન્દ્ર યાદવની આગાહી બીજેપી માટે મોટો ઝટકો બની શકે છે. તેમનું માનીએ તો હરિયાણામા આજની સ્થિતી મુકાબલો એકતરફ છે અને કોંગ્રેસના તોફાનમાં તમામ પાર્ટીઓના સુપડા સાફ થઈ રહ્યા છે.
યોગેન્દ્ર યાદવે કહ્યું કે, હું ફરી રહ્યો છુ અને પછી કહું છું કે હરિયાણાની ચૂંટણીને લઈને કેટલીક શક્યતાઓ છે. પહેલી સંભાવના એ છે કે પવન કોંગ્રેસની તરફેણમાં ફૂંકાઈ રહ્યો છે. બીજી સંભાવના એ છે કે કોંગ્રેસની તરફેણમાં તોફાન છે. ત્રીજી સંભાવના એ છે કે કોંગ્રેસની તરફેણમાં સુનામી આવી રહી છે.
યોગેન્દ્ર યાદવની આગાહી પર વિશ્વાસ કરીએ તો આ ચૂંટણી સંપુર્ણ રીતે કોંગ્રેસની તરફેણમાં અને બીજેપી વિરૂદ્ધ છે. તેમણે કહ્યું કે આ ચૂંટણી ખેડૂતો, જવાનો અને રેસલર લડી રહ્યાં છે. આ ચૂંટણીનું પરિણામ નક્કી કરી રહ્યાં છે.
કોંગ્રેસમાં આંતરિક વિવાદ મુદ્દે યોગેન્દ્ર યાદવે કહ્યું કે જમીન પર આવુ કંઈ નથી દેખાઈ રહ્યું. આવી ખેંચતાણ તમામ પાર્ટીઓમાં હોચ છે, બીજેપીમાં સૌથી વધારે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
