ફૂલો અને સરોવરોની ભૂમી, ગુલમર્ગ
ગુલર્મગનો અર્થ છે, ફૂલોની ભૂમી. જમ્મૂ કાશ્મિરના બારમૂલા જિલ્લામાં લગભગ 2730 મીટરની ઉંચાઇ પર સ્થિત ગુલમર્ગની શોધ 1927માં અંગ્રેજોએ કરી હતી. આ પહેલા ગૌરીમર્ગના નામથી તે આળખાતું હતું. જે ભગવાન શિવની પત્ની ગૌરીના નામથી છે. પછી કાશ્મિરના છેલ્લા રાજા, રાજ યુસૂફ શાહ ચકે આ સ્થાનની સુંદરતા અને શાંત વાતાવરણમાં મગ્ન થઇને તેનું નામ ગૌરીમર્ગથી ગુલમર્ગ રાખી દીધું.
નિંગલી નલ્લાહ અને ઓટર સર્કલ વાક, ગુલમર્ગના બે પ્રમુખ આકર્ષણ સ્થળ છે. અફરાત પર્વતનો પીગળતો બરફ નિંગલી નલ્લાહેમાં વહે છે. આગળ જતે તે પર્વતોમાંથી પસાર થઇને સોપોરમાં ઝેલમ નદીમાં ભળી જાય છે. ખિલનમર્ગમાં બનેલા પુલથી યાત્રી આ નલ્લાહેને જોઇ શકે છે, જે ગુલમર્ગનું વધુ એક પર્યટક સ્થળ છે. ઓટર સર્કલ વાક પણ કાશ્મિરનું પર્યટક સ્થળ છે. આ વાકમાં સૈલાની કાશ્મિરની વાદીઓની સૈરની સાથો-સાથ 8500 મીટર ઉંચી વિશ્વની ચોથી ઉંચી પહાડી નંગા પર્વતને જોઇ શકે છે.
ગુલમર્ગનું સોહામણું હવામાન, શાનદાર પરિદ્રશ્ય, ફૂલના ખીલેલા બગીચા, દેવદારના ઝાડ, સુંદર સરોવરો પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. ગુલમર્ગ પોતાની હરિયાળી અને સૌમ્ય વાતાવરણના કારણે આજે એક પિકનિક અને કેમ્પિંગ સ્પોટ બની ગયું છે. નિંગલી નલ્લાહ, વરિનગ અને ફિરોજપુર નલ્લાહ અહીના કેટલા પ્રમુખ નલ્લાહે છે. કહેવામાં આવે છે કે વરિનગ નલ્લાહના પાણીમાં કેટલાક ઔષધીય ગુણ હયાત છે. જેના કારણે અહી ઘણા પ્રવાસીઓ આવે છે. બાયોસ્પીયર રિઝર્વ પણ ગુલમર્ગનું પ્રસિદ્ધ પર્યટક સ્થળ છે.
ડ્રંગ, જેની શોધ તાજેતરમાં જ કરવામાં આવી છે. ગુલમર્ગનું સૌથી મોટુ પિકનિક સ્પોટ છે. પર્યટકો અહીની સુંદરતાની સાથે માછલી પકડવાનો લુત્ફ પણ ઉઠાવી શકે છે. લિંમર્ગ ગુલમર્ગનું અન્ય એક પર્યટક સ્થળ છે, જે પોતાની પ્રાકૃતિક સૌંદર્યતા માટે પ્રસિદ્ધ છે. દેવદારના ઝાડો અને સુંદર ફૂલોથી ઢંકાયેલો આ પ્રદેશ કેમ્પિંગ અને પર્યટક માટે ઉત્તમ સ્થળ છે. અલપાથર ઝીલ ગુલમર્ગથી 13 કિમી દૂર છે અને આ ગુલમર્ગનું પર્યટક સ્થળ પણ છે. આ સરોવરની ખાસિયત એ છે કે જૂન સુધી તેમાં બરફ જમા રહે છે અને ગરમીઓમાં તેનુ પાણી બરફના ટૂકડા સાથે નિંગલી નલ્લાહમાં વહેવા લાગે છે. આ સરોવરની આસપાસ બરફથી ઢંકાયેલા પર્વતો તેને વધુ આકર્ષક બનાવી દે છે.

ફૂલો અને સરોવરોની ભૂમી, ગુલમર્ગ

ફૂલો અને સરોવરોની ભૂમી, ગુલમર્ગ

ફૂલો અને સરોવરોની ભૂમી, ગુલમર્ગ

ફૂલો અને સરોવરોની ભૂમી, ગુલમર્ગ

ફૂલો અને સરોવરોની ભૂમી, ગુલમર્ગ

ફૂલો અને સરોવરોની ભૂમી, ગુલમર્ગ

ફૂલો અને સરોવરોની ભૂમી, ગુલમર્ગ

ફૂલો અને સરોવરોની ભૂમી, ગુલમર્ગ

ફૂલો અને સરોવરોની ભૂમી, ગુલમર્ગ

ફૂલો અને સરોવરોની ભૂમી, ગુલમર્ગ

ફૂલો અને સરોવરોની ભૂમી, ગુલમર્ગ

ફૂલો અને સરોવરોની ભૂમી, ગુલમર્ગ

ફૂલો અને સરોવરોની ભૂમી, ગુલમર્ગ

ફૂલો અને સરોવરોની ભૂમી, ગુલમર્ગ

ફૂલો અને સરોવરોની ભૂમી, ગુલમર્ગ

ફૂલો અને સરોવરોની ભૂમી, ગુલમર્ગ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
