શ્રીનગરની બજારમાં આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો, 1નું મોત અનેક ઘાયલ
શ્રીનગરની બજારમાં આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો, 1નું મોત અનેક ઘાયલ
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સોમવારે આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો. શહેરની મૌલાના આઝાદ રોડ સ્થિત બજારમાં થયેલ આ આતંકી હુમલામાં એક વ્યક્તિ મૃત્યુ પામ્યો હોવાના અહેવાલ મળ્યા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જણાવાઈ રહ્યું છે. સુરક્ષાબળોએ હાલ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે અને આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

લાલ ચોકની બાજુમાં આવેલ મૌલાના આઝાદ રોડ પર હુમલો થયો છે. મૃત્યુ પામનાર વ્યક્તિ પણ કાશ્મીરનો ન હોવાનું જાણવા મળી રહ્યું છે. પાછલા 15 દિવસોમાં અહીં બીજી વખત ગ્રેનેડ હુમલો થયો છે. 31 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યાના ચાર દિવસ બાદ સુરક્ષાબળોને ફરી એકવાર નિશાન બનાવવાની કોશિશ કરવામાં આવી છે. ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
#UPDATE Jammu and Kashmir: 15 people injured in a grenade attack in a market on Maulana Azad Road in Srinagar. https://t.co/LYAa5UHght pic.twitter.com/ic4LuXq8g4
— ANI (@ANI) November 4, 2019
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
