OMG : મુંબઈ એરપોટના ટોયલેટમાંથી મળ્યુ 34 લાખનુ સોનુ!
મુંબઈ ઍરપોટના ટોયલેટમાંથી 34લાખનુમ સોનુ મળ્યુ.
મુંબઈ એરપોટના ટોયલેટ ફલ્સમાંથી 34 લાખનું સોનુ મળી આવ્યુ છે. વધુમાં આ કેલમાં એક દાણચોરીની પણ પોલીસે અટક કરી છે. કસ્ટમ અધિકારીઓને સુચના મળી હતી કે દુબઈથી એક દાણચોર મોટા પ્રમાણમાં સોનું લઇને મુંબઈ આવી રહ્યો છે. જે બાદ અધિકારીઓએ તમામ પેસેન્જરોની સઘન તપાસ કરી હતી. સૂચના મુજબ દાણચોરને પકડતા તેની પાસે સોનું નહતું મળ્યું પણ પાછળથી ટોયલેટ ફલ્સમાંથી સોનું મળી આવ્યું હતું.

શુક્રવારના દુબઈથી મુંબઈ ઍરપોટ કસ્ટમ વિભાગ સુચના મુજબ મોહમ્મદ અલી કેકેપુરમ નામના વ્યક્તિ પર નજર રાખીને બેઠઈ હતી. છેલ્લા સાત માસમાં તે પાંચમી વખત વિદેશયાત્રા કરી રહ્યો છે. અને તેવી પણ જાણકારી હતી કે તે સોનાની દાણચોરી સાથે સંકયાળેલો છે.અધિકારીઓને જોતા જ તે વ્યક્તિ નજીકના ટોયલેટમાં ચાલ્યો ગયો ત્યાર બાદ કાઉંટર પર ઍર ઈન્ટેલિજન યુનિટે તે વ્યક્તિની અને તેના સામાનની તપાસ કરતા તેમાંથી કંઈ પણ શંકાસ્પદ મળ્યુ ન હતુ. જે બાદ શંકા જતા અધિકારીઓ ટોયલેટની તપાસ શરુ કરી. જેમાં જાણવા મળ્યુ કે, કેટલાક ટોયલેટના ફલ્સ બટન ઢીલા છે એ બટનને હટાવામાં આ પોલ ખુલી હતી. અને તેમાંથી 34 લાખનું સોનુ મળી આવ્યુ હતુ. જો કે હાલ તો મુહમ્મદ અલી કેકેપુરમેને જામીન મળી ગયા છે. પણ કસ્ટમ વિભાગે હવે આ અંગે આગળની તપાસ શરૂ કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
