Video: બધાની વચ્ચે સ્ટેશન પર યુવતીને જબરજસ્તી કિસ કરી
ગુરુવારે મુંબઈમાં જોવા મળ્યો મુંબઈ સ્ટેશન પર યુવતી સાથે પ્લેટફોર્મ પર ખુલ્લેઆમ છેડછાડની ઘટના સામે આવી છે.
દેશમાં છોકરીઓ સાથે ખુલ્લેઆમ છેડછાડ કરવાના કિસ્સા વારંવાર સામે આવી રહ્યા છે. એવો એક કિસ્સો ગુરુવારે મુંબઈમાં જોવા મળ્યો મુંબઈ સ્ટેશન પર યુવતી સાથે પ્લેટફોર્મ પર ખુલ્લેઆમ છેડછાડની ઘટના સામે આવી છે. પરંતુ ત્યાં હાજર કોઈએ પણ તેનો વિરોધ કર્યો નહીં. આ ઘટનાની સીસીટીવી ફૂટેઝ સામે આવી છે. આ ઘટના ગુરુવારે સવારે 11.30 વાગ્યાની આસપાસ થયી હતી.

સીસીટીવી માં દેખાઈ રહેલો એક વ્યક્તિ મોબાઈલ પર વાત કરી રહેલી યુવતીની પાછળ આવે છે અને જેવો તેને ચાન્સ મળે છે તે યુવતીને પકડીને કિસ કરી લે છે. પરંતુ યુવતી તેને ધક્કો મારી દે છે. યુવતી જ્યાં સુધી કઈ સમજી શકે તેટલામાં તે ત્યાંથી જતો રહે છે. પીડિત યુવતી આ ઘટનાની ફરિયાદ સ્ટેશન પર રહેલા આરપીએફ સ્ટાફને કરે છે.
પીડિત યુવતીએ જણાવ્યું કે તે વ્યક્તિ સ્ટેશનની બહારથી જ તેનો પીછો કરી રહ્યો હતો. સીસીટીવી ફૂટેઝની મદદથી આરપીએફ ઘ્વારા આરોપી વ્યક્તિને પકડી લેવામાં આવ્યો છે. આરોપીની ઓળખ નરેશ જોશી (43) રૂપે થઇ છે. મીડિયા રિપોર્ટ અનુસાર યુવતી નવી મુંબઈ ટર્બે રેલવે સ્ટેશન પર લોકલ ટ્રેનની રાહ જોઈ રહી હતી.
#WATCH: Girl molested at Turbhe railway station in Navi Mumbai yesterday; accused has been arrested after complaint #Maharashtra pic.twitter.com/kwUfFhCZZG
— ANI (@ANI) February 23, 2018
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
