Gallantry Awards 2023 : સેનાના 76 જવાનોને વીરતા પુરસ્કારોની જાહેરાત, રાષ્ટ્રપતિએ મંજુરી આપી
77માં સ્વાતંત્ર્ય દિવસની પુર્વ સંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ દેશની સેનામાં બલિદાન આપનારા 76 જવાનોને વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિએ આ માટે મંજુરી આપી દીધી છે.
આ પુરસ્કારોમાં 4 કીર્તિ ચક્ર (મરણોત્તર), 5 મરણોત્તર સહિત 11 શૌર્ય ચક્ર, 5 બાર ટુ સેના મેડલ (વીરતા), 52 આર્મી મેડલ (વીરતા), 3 નેવી મેડલ (વીરતા) અને 4 એર ફોર્સ મેડલ (વીરતા) નો સમાવેશ થાય છે.

આ સિવાય સેન્ટ્રલ રિઝર્વ ફોર્સને સ્વતંત્રતા દિવસ પર 33 વીરતા ચંદ્રકો મળ્યા છે. જેમાં જમ્મુ અને કાશ્મીરમાં હાથ ધરવામાં આવેલા પાંચ ઓપરેશનમાં વીરતા માટે 20 મેડલનો સમાવેશ થાય છે.
નક્સલવાદી વિદ્રોહ પ્રભાવિત વિસ્તારોમાં ચાર ઓપરેશનમાં બહાદુરી દર્શાવનારા બહાદુરોને 13 મેડલ એનાયત કરવામાં આવ્યા છે. બે બહાદુરોને વીરતા (મરણોત્તર) માટે પોલીસ મેડલ પણ એનાયત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત 21 આર્મી ડોગ યુનિના ભારતીય સેનાના ડોગ મધુને સ્વતંત્રતા દિવસ પર મરણોત્તર મેનશન ઇન ડિસ્પેચ ગેલેન્ટ્રી મેડલ એનાયત કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
