G-20: વિદેશ મંત્રીઓની બેઠકને PM મોદીએ કર્યુ સંબોધન, કહ્યુ ભારત ગ્લોબલ સાઉથનો અવાજ
G20 વિદેશ મંત્રીઓની બેઠકની શરુઆત કરતા પહેલા તૂર્કી અને સીરિયામાં હાલમાં આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનાર લોકો માટે એક મીનિટનું મૌન રાખવામાં આવ્યુ હતુ.
પીએમ નરેન્દર્ મોદીએ ગુરવારે જી 20 વિદેશ મંત્રીઓની બેઠકને સંબોધિત કર્યુ હતુ. બેઠકને સંબોધિત કરતા તેમણે ભારત પહોચેલા જી20 દેશોના વિદેશ મંત્રીઓનું સ્વાગત કર્યુ હતુ. આ દરમિયાન તેમણે કહ્યુ કે, " હુ જી20 વિદેશ મંત્રીઓની બેઠક માટે ભારતમાં આપનું સ્વાગત કરુ છુ. આ એક્તા એક ઉદ્શ્ય અને કાર્યવાહીની એકતાની આવશ્યક્તાનો સંકેત આપે છે." તેમણે આશા વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, આજની બેઠકનો ઉદેશ્યને પ્રાપ્ત કરવા માટે એક સાથે આવવાની ભાવના દર્શવવી જરૂરી છે. જી20 વિદેશ મંત્રીઓની બેઠકને સંબોધિત કરતા પ્રધાનંત્રીએ કહ્યુ કે, ભારત ગ્લોબલ સાઉથનો અવાજ છે.

જી20 વિદેશ મંત્રીઓની બેઠકની શરુઆત કરતા પહેલા તૂર્કી અને સીરિયામા આવેલા ભૂકંવમાં જીવ ગુમાવાનાર લોકોને એક મીનીટનુ મૌન પાળીને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. જી20 ના વિદેશ મંત્રીઓની બેઠક દિલ્હીમા યોજાઇ રહી છે. બેઠક પહલા ભારતના વિદેશ મતર્ી ડો એસ. જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી એનાલેના બેયરબોકની આગેવાની કરી હતી. બેઠકમાં ભાગ લેવા નવી દિલ્હી આવેલા છે. ગુરુવારે બેઠકમાં શામેલ થયેલ સાઉદી અરબ, ચીન, ઉન્ડોનેશિયા, સ્પેન અને ક્રોએશિયાના વિદેશ મત્રીઓ ભારત આવી પહોચ્યા છે.
તમને જણાવી દઇેએ કે, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાયસીન ડાયલોગના 8 માં સંસક્રણનુ ઉદ્દઘાટન કરશે. આ કાર્યક્રમ 2 થી 4 માર્ચ સુધી નવી દિલ્હીમાં આયોજીત કરવામાં આવશે. 3 દિવસ સુધી ચાલનાર આ કાર્યક્રમમાં 100 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. વિદેશ મંત્રાલય આ ઓબજર્વ રિસર્ચ ફાઉડેશન ના સહોયગથી આયોજિત કરી રહ્યા છે. ઉદ્ધઘાટન સત્રના મુખ્ય અતિથિ ઇટલીના પ્રધાનમંત્રી જિયોજિયો મેલોની છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
