5 દિવસો સુધી મુંબઇ પર રહેશે ખતરો, હાઇટાઇટની ચેતાવણી
મુંબઇ, 13 જૂન: મુંબઇમાં આજે પણ હાઇટાઇડ આવવાની ચેતાવણી આપવામાં આવી છે. સમુદ્રમાં ઊંચા-ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સમુદ્રનું પાણી માર્ગો પર આવી રહ્યું છે. પ્રવાસીઓને ગેટવે ઓફ ઇન્ડિયા પર જવા પર પાબંદી લગાવી દેવામાં આવી છે. સુરક્ષા માટે પોલીસ, ફાયર બ્રિગેડ, લાઇફ ગાર્ડ્સના જવાનોને ખડેપગે રખાયા છે.
એટલું જ નહીં નેવી અને કોસ્ટ ગાર્ડને પણ હાલાત પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. મુંબઇમાં આવનારા પાંચ દિવસ હાઇટાઇડ માટે ખતરનાખ માનવામાં આવી રહ્યું છે. આવાનારા પાંચ દિવસો માટે જે ચેતવણી જારી કરવામાં આવી છે એના અનુસાર સાઢા ચાર મીટરથી ઊંચા મોજા ઉછળવાની ચેતવણી આપવામાં આવી છે. હાઇટાઇડની આશંકાને જોતા માછીમારોને દરિયામાં નહી જવા માટેની સલાહ આપવામાં આી છે.
દરિયાની લહેરો વિકરાળ રૂપ લઇ રહી છે. બીએમસીની ટીમ માર્ગ પર જમા થયેલું પાણીને નિકાળવાની કોશિશ કરી રહી છે. પરંતુ મોઝાઓ સતત ઉછળી રહ્યા છે અને માર્ગો પર પાણી પાણી થઇ રહ્યું છે. પ્રશાસન લોકોને સતત આ વિસ્તારથી દૂર રહેવાની સલાહ અને ચેતવણી આપી રહ્યું છે.

5 દિવસો સુધી મુંબઇ પર રહેશે ખતરો
મુંબઇમાં આજે પણ હાઇટાઇડ આવવાની ચેતાવણી આપવામાં આવી છે. સમુદ્રમાં ઊંચા-ઊંચા મોજા ઉછળી રહ્યા છે.

5 દિવસો સુધી મુંબઇ પર રહેશે ખતરો
સમુદ્રનું પાણી માર્ગો પર આવી રહ્યું છે. પ્રવાસીઓને ગેટવે ઓફ ઇન્ડિયા પર જવા પર પાબંદી લગાવી દેવામાં આવી છે. સુરક્ષા માટે પોલીસ, ફાયર બ્રિગેડ, લાઇફ ગાર્ડ્સના જવાનોને ખડેપગે રખાયા છે.

5 દિવસો સુધી મુંબઇ પર રહેશે ખતરો
એટલું જ નહીં નેવી અને કોસ્ટ ગાર્ડને પણ હાલાત પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. મુંબઇમાં આવનારા પાંચ દિવસ હાઇટાઇડ માટે ખતરનાખ માનવામાં આવી રહ્યું છે.

5 દિવસો સુધી મુંબઇ પર રહેશે ખતરો
આવાનારા પાંચ દિવસો માટે જે ચેતવણી જારી કરવામાં આવી છે એના અનુસાર સાઢા ચાર મીટરથી ઊંચા મોજા ઉછળવાની ચેતવણી આપવામાં આવી છે

5 દિવસો સુધી મુંબઇ પર રહેશે ખતરો
હાઇટાઇડની આશંકાને જોતા માછીમારોને દરિયામાં નહી જવા માટેની સલાહ આપવામાં આી છે.

5 દિવસો સુધી મુંબઇ પર રહેશે ખતરો
દરિયાની લહેરો વિકરાળ રૂપ લઇ રહી છે. બીએમસીની ટીમ માર્ગ પર જમા થયેલું પાણીને નિકાળવાની કોશિશ કરી રહી છે.

5 દિવસો સુધી મુંબઇ પર રહેશે ખતરો
પ્રશાસન લોકોને સતત આ વિસ્તારથી દૂર રહેવાની સલાહ અને ચેતવણી આપી રહ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
