પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શૌરી રાત્રે બેહોશ, હોસ્પિટલમાં દાખલ કરાયા
પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને વરિષ્ઠ પત્રકાર અરૂણ શૌરીની તબિયત રવિવારે રાત્રે અચાનક બગડી હતી. તબિયત લથડતાં તેમને પુનાના રૂબી હોલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા છે.
પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને વરિષ્ઠ પત્રકાર અરૂણ શૌરીની તબિયત રવિવારે રાત્રે અચાનક બગડી હતી. તબિયત લથડતાં તેમને પુનાના રૂબી હોલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ રાત્રે અરૂણ શૌરી બેહોશ થઈ ગયા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રૂબી હોલ ક્લિનિકના મેડિકલ ડિરેક્ટરએ જણાવ્યું હતું કે અરૂણ શૌરીની હાલત હવે સ્થિર છે અને તેની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.













Click it and Unblock the Notifications
