આંધ્રપ્રદેશના પૂર્વ મનુખ્યમંત્રી કોનિજેતી રોસૈયાનું નિધન, શોકનો માહોલ
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ કોનિજેતી રોસૈયાનું આજે (શનિવાર) સવારે નિધન થયું છે. તેમણે 88 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પ્રાપ્ત માહિતી અનુસાર, કે રોસૈયા લાંબા સમયથી બીમાર હતા, તેમના નિધનથી
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ કોનિજેતી રોસૈયાનું આજે (શનિવાર) સવારે નિધન થયું છે. તેમણે 88 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પ્રાપ્ત માહિતી અનુસાર, કે રોસૈયા લાંબા સમયથી બીમાર હતા, તેમના નિધનથી રાજકીય જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રોસૈયા કોંગ્રેસ પાર્ટીના અગ્રણી વ્યક્તિ હતા, તેમને સૌથી અનુભવી નેતા પણ માનવામાં આવે છે. કોનિજેતી રોસૈયા 3 સપ્ટેમ્બર 2009 થી 24 નવેમ્બર 2010 સુધી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી હતા.

કોનિજેટી રોસૈયાનો જન્મ 4 જુલાઈ 1933ના રોજ થયો હતો. તેઓ કર્ણાટકના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે, તેમણે 28 જૂન 2014 - 31 ઓગસ્ટ 2014 સુધી રાજ્યના 17મા રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. આ પછી, તેઓ 31 ઓગસ્ટ 2011 થી 30 ઓગસ્ટ 2016 સુધી તમિલનાડુના રાજ્યપાલ પણ હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં ગણાતા કોનિજેતી રોસૈયા ધારાસભ્ય અને સાંસદ પણ રહી ચૂક્યા છે. તેમની લાંબી રાજકીય કારકિર્દીમાં તેમણે અનેક મંત્રી પદ સંભાળ્યા હતા. તમિલનાડુના રાજ્યપાલ તરીકેના તેમના 5 વર્ષ દરમિયાન જ તેઓ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા હતા.
Hyderabad | Former CM of unified Andhra Pradesh and former governor of Tamil Nadu, K Rosaiah passed away today morning pic.twitter.com/tY3VMj8O1c
— ANI (@ANI) December 4, 2021
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
