કર્ણાટકમાં મુખ્યમંત્રી પદના ચાર નહીં પાચ દાવેદાર
બેંગ્લોર, 8 મેઃ કર્ણાટકમાં કોંગ્રેસે 121 બેઠકો પર શાનદાર જીત નોંધાવી છે. આ જીત બાદ તુરત જ એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, રાજ્યનું મુખ્યમંત્રી પદ કોના ફાળે આવશે. જો કે આ સમયે એક નહીં પણ પાંચ-પાંચ નામ આ પદમાટે ચર્ચામાં છે. તો ચાલો એ પાંચ નામ અંગે જાણીએ.

ડો. પરમેશ્વરા કોંગ્રેસના અધ્યક્ષ છે અને તેમે છેલ્લા પાંચ વર્ષોમાં પાર્ટીને એક સંગઠનના રૂપમાં ઘણી જ મજબૂત કરી છે. તેમમે પાર્ટીને એક નવી દિશા આપી અને ખાસ કરીને યુવાઓને જોડ્યા. તેમના નેતૃત્વમાં પાર્ટીએ ઘણી બેઠકો પર ભાજપના ઉમેદવારોને માત આપી છે.
2. મલ્લિકાર્જુન ખાર્ગે
મલ્લિકાર્જુન ખાર્ગે સાંસદ છે અને આ સમયે તે કેન્દ્રમાં શ્રણ મંત્રાલય સંભાળી રહ્યાં છે. તેમનું રાજ્ય કોંગ્રેસમાં ઘણું જ વર્ચસ્વ છે. સાથે જ તેમને સોનિયા ગાંધીના ખાસ માનવામાં આવે છ
3. વીરપ્પા મોઇલી
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલીનું નામ સીએમ પદ માટે ઘણું ચર્ચામાં છે, કારણ કે મોઇલીનો ચહેરો ઉત્તર ભારત સુધીના લોકો જાણે છે અને તે રાષ્ટ્રીય સ્તરના નેતા છે, તેથી તેમને સીએમ બનાવવાથી કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં ફાઇદો થઇ શકે છે.
4. સિદ્ધા રમૈયા
પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધા રમૈયા ફરી એકવાર સીએમ પદની લાઇનમાં છે. આ વાત તેમણે જાતે જ કહીં છે. જ્યારે ચૂંટી જીત્યા બાદ તેઓએ મીડિયા સાથે વાતચીત કરી ત્યારે તેમણે આ વાત જણાવી હતી.
5. શામનૂર શિવશંકરપ્પા
શામનૂર શિવશંકરપ્પાનું નામ આ પદ માટે એટલા માટે લેવામાં આવી રહ્યું છે કે, તે એ વ્યક્તિ છે, જેમના કારણે કોંગ્રેસને લિંગાયત વોટ મળ્યા છે. એ જ વોટ જેના પર બીએસ યેદિયુરપ્પા ઘમંડ કરતા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
