મુંબઇના કુર્લામાં ગોડાઉનમાં લાગી આગ, 8 ફાયર એન્જિન ઘટના સ્થળે
દેશના ફાઇનાસિયલ કેપિટલ મુંબઇના કુર્લા વિસ્તારમાં આવેલા ગોદામમાં ભીષણ આગ લાગી છે. ગોદામમાં લેવલ-2માં આગ લાગી છે. ફાયર બ્રિગેડની 8 ગાડી ઘટના સ્થળે પહોંચી છે.
દેશના ફાઇનાસિયલ કેપિટલ મુંબઇના કુર્લા વિસ્તારમાં આવેલા ગોદામમાં ભીષણ આગ લાગી છે. ગોદામમાં લેવલ-2માં આગ લાગી છે. ફાયર બ્રિગેડની 8 ગાડી ઘટના સ્થળે પહોંચી છે. મુંબઇ ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કુર્લા વિસ્તારમાં એક ગોદામમાં લેવલ-2 માં આગ લાગી છે.

આગ પર કાબૂ કરવા માટે ફાયર વિભાગની ટીમની 8 ગાડી ઘટના સ્થળે પહોંચી ગઇ છે. હાલ કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આ સાથે આગ લાગવાનું કારણ પણ અકબંધ છે.
ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, આગ ગુરુવારની મોડી રાત્રે લાગી હતી. કુર્લા વિસ્તારમાં આ આગ લાગી હતી, તે એક કોમ્પ્યુટર પાર્ટ્સનું વેરહાઉસ છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટના બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. સ્થિતિ નિયંત્રણમાં છે.
Mumbai: Level-2 fire breaks out in a godown in Kurla area. Eight fire tenders deployed at the spot to control the fire: Mumbai fire dept
— ANI (@ANI) October 28, 2022
આ સાથે અન્ય એક ઘટનામાં મુંબઈ-પુણે હાઈવે પર એક ટ્રકમાં આગ લાગી હતી. જોકે, આમાં પણ કોઈ જાનહાનિના સમાચાર નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
