ટૅટૂ કન્વેંશનમાં સૌની સામે ટૉપલેસ થઈ સોફિયા
ફરીદાબાદ, 6 ઑક્ટોબર : હરિયાણામાં ફરીદાબાદ સ્થિત સૂરજકુંડ ખાતે ઇન્ટરનેશનલ ટૅટૂ કન્વેંશનમાં ડાંસર સોફિયાએ સૌની સામે કપડાં ઉતારી નાંખ્યા. તેથી ત્યાં ઉપસ્થિત દર્શકો હેરાન અને આયોજકો મુશ્કેલીમાં મુકાઈ ગયાં. ફાયર શોમાં સ્પેનની કલાકાર સોફિયા ડાંસ કરતાં-કરતાં એકદમ ટૉપલેસ થઈ ગઈ. આ દૃશ્ય જોયા બાદ આયોજકો એકદમથી ગભરાઈ ગયાં અને તેમણે શો વચ્ચે જ થંભાવી દીધો અને સોફિયાને તરત ચાદર ઢાંકી સ્ટેજ ઉપરથી બહાર લઈ જવાઈ.

જ્યારે આ અંગે આયોજકોને સવાલ કરવામાં આવ્યો કે સોફિયાએ આવું કેમ કર્યું તો તેમનો જવાબ હતો કે ફાયર ડાંસ દરમિયાન કપડાં ઉતરી જાય છે. તેથી જ સોફિયાએ કપડા ઉતારી નાંખ્યા, પણ તેને ખબર નહોતી કે ભારતમાં આવું ન કરી શકાય. જે કઈં થયું છે તે અજાણતા થયું છે. આયોજકોએ તેને એવું કરવામાં નહોતુ કહ્યું, જ્યારે સોફિયાએ જણાવ્યું કે તેણે કોઈ અશ્લીલ હરકત કરી નથી. આ એક નૉર્મલ ડાંસ હતું.
આપને જણાવી દઇએ કે સામાજિક સંગઠનો આ બનાવની ટીકા કરી રહ્યાં છે તો ઇન્ટરનેશનલ ટૅટૂ કન્વેંશન સૂરજકુંડ ખાતે બેધકડ ચાલું જ છે. ઉલ્ટાનું ટૉપલેસ થવાના બનાવે કન્વેંશનમાં ગિર્દી બમણી કરી નાંખી છે. તેથી સામાજિક સંગઠનોનું કહેવું છે કે આ બધુ ભીડ એકત્ર કરવા માટે જાણી જોઈને કરવામાં આવ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
