જાણો : Facebookના મહિલા COOને નરેન્દ્ર મોદીની કઇ FB પોસ્ટ ગમી?
નવી દિલ્હી, 2 જુલાઇ : નરેન્દ્ર મોદીના ચાહકોની સંખ્યા લાકો નહીં પરંતુ કરોડોમાં છે. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા માત્ર ગુજરાત કે ભારત પુરતી મર્યાદિત રહી નથી. ભારતના વડાપ્રધાન બન્યા બાદ તેઓ વિશ્વમાં વધારે લોકપ્રિય અને ચર્ચિત વ્યક્તિ બન્યા છે.
નરેન્દ્ર મોદીના આંતરરાષ્ટ્રીય ફેન લિસ્ટમાં હવે લોકપ્રિય સોશિયલ મીડિયા સાઇટ ફેસબુકના મહિલા સીઓઓ (ચીફ ઓપરેટિંગ ઓફિસર) શેરિલ સેન્ડબર્ગનું નામ પણ જોડાયું છે. તેમણે તાજેતરમાં એનડીટીવીને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી દુનિયાના બીજા સૌથી લોકપ્રિય રાજનેતા છે.
શેરિલે નરેન્દ્ર મોદીએ ફેસબુક પર પોસ્ટ કરેલી કઇ પોસ્ટ તેમને સૌથી વધારે ગમી હતી અને સોશિયલ મીડિયા અંગે પોતાના વિચારો જણાવ્યા હતા. આવો જાણીએ શેરિલે પોતાની ફેવરિટ નરેન્દ્ર મોદી પોસ્ટ અને સોશિયલ મીડિયા અંગે શું કહ્યું...

મોદીના ચાહકો
સોશિયલ નેટવર્ક પર નરેન્દ્ર મોદી દુનિયાના બીજા સૌથી લોકપ્રિય પોલિટિશિયન છે. ફેસબુક પર તેમના 18 મિલિયન ફ્રેન્ડ્સ છે.

ફેવરિટ નરેન્દ્ર મોદી પોસ્ટ
વ્યક્તિગત રીતે મારી ફેવરિટ નરેન્દ્ર મોદી પોસ્ટ એ છે જેમાં તેઓ તેમની માતાના આશીર્વાદ લઇ રહ્યાની તસવીર છે.

મોદીથી પ્રભાવિત
નરેન્દ્ર મોદી જેવા નેતા સોશિયલ મીડિયાનું મહત્વ સમજે છે તેનાથી ઉત્સુક છું

ભારત FB માટે સૌથી મોટું માર્કેટ
ભારત ફેસબુક માટે સૌથી મોટું માર્કેટ છે. જો કે પુના જેવી ઘટના માટે ફેસબુક હિંસાની વિરુદ્ધ અને સાંખી લેવા વિરુદ્ધમાં છે.

ભારતીયો ખુબ એક્ટિવ
ફેસબુક પર ભારતીયો ખુબ એક્ટિવ છે. મોટા ભાગના ભારતીયો તેમના મોબાઇલ પર ફેસબુકનો ઉપયોગ કરે છે. હજી અમે લાખો ભારતીયો ફેસબુક પર જોડાશે તેવી ધારણા બાંધી રહ્યા છીએ.

ચૂંટણી દરમિયાન ફેસબુકની ભૂમિકા મહત્વની
ચૂંટણીઓ દરમિયાન ફેસબુકની ભૂમિકા મહત્વની રહી હતી. તે મતદારો અને રાજકારણીઓ વચ્ચે દ્વિપક્ષીય વાર્તાલાપ માટેનું મંચ પૂરું પાડે છે.

ટેલેન્ટેડ ભારતીયો
ભારત ટેલેન્ટેડ લોકોની ભરતી કરવા માટે શ્રેષ્ઠ છે. ભારતે સમગ્ર વિશ્વના બિઝનેસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન

Click it and Unblock the Notifications