Exit Poll 2024 : આ રાજ્યોમાં બીજેપીનો વોટ શેર 50 ટકા ઉપર,સી-વોટર એક્ઝિટ પોલમાં દાવો
Exit Poll 2024 : લોકસભા ચૂંટણી પુરી થતા જ એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. આ એક્ઝિટ પોલ અનુસાર, એનડીએ ઘણા રાજ્યોમાં 50 ટકાથી વધુ મત મેળવી શકે છે.
દેશમાં મતદાનના અંતિમ તબક્કાની સાથે જ દેશની તમામ 543 બેઠકો માટે એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે. એબીપી સી-વોટર એક્ઝિટ પોલ લોકસભાની તમામ બેઠકો માટે આગાહીઓ જાહેર કરી રહ્યું છે.

એબીપી સી વોટર એક્ઝિટ પોલ અનુસાર, એનડીએ ગઠબંધનને આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટકમાં બમ્પર વોટ મળ્યા છે. એક્ઝિટ પોલ અનુસાર આ ચાર રાજ્યોમાં 50 ટકાથી વધુ વોટ મળવાની આશા છે.
આંધ્ર પ્રદેશ
આંધ્રપ્રદેશમાં ભાજપ-ટીડીપી અને જનસેનાના ગઠબંધનને 53.3 ટકા વોટ મળી શકે છે. આ સિવાય કોંગ્રેસને 3 ટકા, YSRCPને 42 ટકા અને અન્યને 2 ટકા મત મળવાની સંભાવના છે.
મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશમાં ભાજપને 53.5 ટકા વોટ મળવાની સંભાવના છે. આ સિવાય કોંગ્રેસને 37.8 ટકા વોટ મળી શકે છે.
ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં ભાજપને 52% વોટ મળવાની આશા છે. ઉત્તરાખંડમાં કોંગ્રેસને 33 ટકાથી વધુ વોટ મળવાની સંભાવના છે.
કર્ણાટક
કર્ણાટકમાં એનડીએ ગઠબંધનને વધારે લીડ મળવાની શક્યતા છે. અહીં ભાજપ ગઠબંધનને 54.2 ટકા વોટ મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 41 ટકાથી વધુ મત મળવાની ધારણા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
