1 રૂપિયાના વેતન પર 'આપ' માટે કામ કરશે પૂર્વ ઓફિસ
નવી દિલ્હી, 13 જાન્યુઆરી: બે ટોચના સરકારી અધિકારી દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ)ની સરકારને 'સ્વરાજ'નો વાયદો કરવા અને લોકો માટે ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇનની દેખરેખ કરવામાં મદદ કરશે. તેના બદલામાં તે 1 રૂપિયો પ્રતિમાહ માનદ વેતન લેશે. આ અધિકારીઓમાં એક વહીવટદાર છે તો બીજા વરિષ્ઠ પોલીસ અધિકારી રહી ચૂક્યાં છે.
રાજ્યમાં ગ્રામ્ય સ્તર પર નીતિ નિર્ધારણમાં મદદગાર રહેનાર 'ગ્રામ સ્વરાજ' વિચારને સફળતાપૂર્વક લાગૂ કરવા પાછળ કામ કરનાર મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય સચિવ એસસી બેહર દિલ્હીમં સ્વરાજ લાવવા માટે વિધાનનો ડ્રાફ્ટ 1 રૂપિયાના વેતન પર તૈયાર કરશે.

દિલ્હી પોલીસના પૂર્વ જોઈન્ટ કમિશનર એન દિલીપ કુમાર લાંચ લેનારને પકડવા માટે આપ સરકારની ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇનની દેખરેખ કરશે. તે પણ 1 રૂપિયો પ્રતિમાહ માનદ વેતન લેશે. એક વરિષ્ઠ સરકરી અધિકારીએ જણાવ્યું હતું કે બંને (બેહર અને કુમાર)ને દિલ્હી સરકારના સલાહકારના રૂપમાં નિમવામાં આવ્યા છે અને તેમને પ્રતિમાહ વેતન મળશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બેહરને સ્વરાજનો ડ્રાફ્ટ તૈયાર કરવાનું જટીલ કામ માટે પસંદ કરવામાં આવ્યા હતા.
મધ્ય પ્રદેશમાં ગ્રામ સ્વરાજના વિચારોને વિદેશી યુનિવર્સિટીના વિદ્રાનો સહિત ઘણા લોકોએ તેમની પ્રશંસા કરી છે. આ પગલાંના માધ્યમથી નીતિ નિર્માણમાં ગ્રામ પંચાયતોને અધિકારીક બનાવવામાં આવ્યા છે. બેહરે કહ્યું હતું કે દિલ્હીમાં સ્વરાજ લાગૂ કરવા માટે એક પડકારપૂર્ણ કામ છે કારણ કે મધ્ય પ્રદેશના ગ્રામ સ્વરાજથી સંપૂર્ણ રીતે ભિન્ન છે. મધ્ય પ્રદેશ ગ્રામીણ સમાજવાળા છે અને દિલ્હી એક શહેરી રાજ્ય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
