સિંગાપુર આવી રહેલ ફ્લાઈટનુ દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ, 228 લોકો હતા સવાર
સિંગાપુર આવી રહેલ ફ્લાઈટનુ દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ, 228 લોકો હતા સવાર
નવી દિલ્હીઃ સિંગાપુરથી દિલ્હી આવી રહેલ સિંગાપુર એરલાયન્સની ફ્લાઈટું બુધવારે દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાાં આવ્યું. રાહતની વાત એ છે કે વિમાન સુરક્ષિત ઉતરી ગયું છે. વિમાનમાં 228 લોકો સવાર હતા. સિંગાપુરથીદિલ્હી માટે ઉડાણ ભરનાર સિંગાપુર એરલાયન્સની ફ્લાઈટ SQ406માં ફુલ ઈમરજન્સી ઘોષિત કરવામાં આવી હતી. જેથી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

વિમાને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવે નંબર 28 પર લેન્ડિંગ કર્યું. સુરક્ષિત લેન્ડિંગ બાદ એરપોર્ટ કર્મચારીઓ અને વિમાનના ક્રૂએ પણ રાહતનો શ્વાસ લીધો. તમામ યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો- રશિયાઃ ઈમરજન્સી લેન્ડિંગ સમયે વિમાનમાં આગ લાગતાં 41 યાત્રીઓના મોત
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
