ઘરેલુ અને બિન-રહેણાંકના ગ્રાહકનું વીજ બીલ દર મહિને આવશે, સરકારે જાહેર કર્યો પરિપત્ર
પંજાબના ઘરેલુ અને બિન-રહેણાંક ગ્રાહકો માટે હવે વીજ બિલ દર મહિને આવશે. જોકે, હજૂ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ યોજના ક્યારથી લાગૂ કરવામાં આવશે.
ચંદીગઢ : પંજાબના ઘરેલુ અને બિન-રહેણાંક ગ્રાહકો માટે હવે વીજ બિલ દર મહિને આવશે. જોકે, હજૂ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ યોજના ક્યારથી લાગૂ કરવામાં આવશે, પણ પંજાબ પાવરપોમના મુખ્ય ઇઝનેર કમર્શિયલ તમામ એન્જિનીયર આ ચીફ એન્જિનીયર (ડીએસ) તથા ચીફ એન્જિનીયર (આઇટી)ને આ સંબંધમાં આવશ્યક પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે.

પંજાબ સરકારે જાહેર કરેલા પરિપત્ર મુજબ તમામ ઘરેલું વીજ ગ્રાહકો અને બિન-રહેણાંક ગ્રાહકો કે જેમનો કનેક્ટિંગ પાવર લોડ 7 kW થી 10 kW ની વચ્ચે છે, તેમના માસિક વીજ વપરાશનું બિલ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 10 કિલોવોટથી વધુનો પાવર લોડ ધરાવતા ગ્રાહકોને મહિનાવાર બીલ પહેલેથી જ આપવામાં આવી રહ્યા છે. આ અંગે અપનાવવામાં આવનારી વિભાગીય પ્રક્રિયાની માહિતી પણ પરિપત્રમાં આપવામાં આવી છે.
આ સાથે સરકાર સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, એસડીઓ/એક્સિયન એ સુનિશ્ચિત કરશે કે, કનેક્ટિંગ લોડ વિશે પ્રાદેશિક મીટર રિડર દ્વારા સાચી માહિતી આપવામાં આવી છે, જેથી કરીને ખાતરી કરી શકાય કે 7 KW થી 10 KW પાવર લોડ ધરાવતા ગ્રાહકોને માસિક વીજ બિલ આપવામાં આવે છે. ખોટો અથવા અપૂર્ણ ડેટાના કિસ્સામાં, બીલ જાહેર ન કરવા માટે SDO(ડીએસ) જવાબદાર રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
