ચૂંટણીપંચ 11:30 કલાકે યોજશે પ્રેસ કોન્ફરન્સ, જાહેર થઇ શકે છે Karnataka Electionની તારીખ
Karnataka Election : ચૂંટણીપંચ આજે સવારે સાડા અગિયાર કલાકે એક પ્રેસ કોન્ફરન્સ યોજશે. આ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ શકે છે.
કર્ણાટકમાં છેલ્લી ચૂંટણીની જેમ એક જ ચરણમાં મતદાનની જાહેરાત થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે 24 મેના રોજ કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે.

2018ની ચૂંટણીના પરિણામો
2018ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી (Karnataka Election ) માં ભાજપે 224 બેઠકોવાળી વિધાનસભામાં 104 બેઠકો જીતી હતી. સૌથી મોટી પાર્ટી હોવા છતાં ભાજપ સત્તાથી દૂર રહી હતી. જેડીએસ અને કોંગ્રેસે ચૂંટણી પછીના ગઠબંધનમાં સરકાર બનાવી હતી. જે બાદમાં કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોના રાજીનામાથી કુમારસ્વામી સરકારનું પતન થયું હતું. ધારાસભ્યોના પક્ષપલટા બાદ ભાજપે બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં સરકાર બનાવી હતી.
યેદિયુરપ્પાએ છોડી દીધું હતું સીએમ પદ
કર્ણાટક ભાજપના વરિષ્ઠ નેતા યેદિયુરપ્પાએ 26 જુલાઈ, 2021નારોજ તેમના ચોથા કાર્યકાળની બીજી વર્ષગાંઠના રોજ મુખ્યપ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું. 28 જુલાઈ, 2021ના રોજ બસવરાજ બોમાઈએ તેમનું સ્થાન લીધું હતું. રાજ્યમાં હવે ચૂંટણી થવાની છે.
આ પહેલા ભાજપ અને કોંગ્રેસ બંને આંતરિક કલહમાંથી પસાર થઈ રહ્યા છે. ભાજપ પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા અને સીએમ બસવરાજ બોમાઈ વચ્ચેના મતભેદોને ઉકેલવામાં વ્યસ્ત છે. આ સાથે કોંગ્રેસ કર્ણાટક પ્રમુખ ડીકે શિવકુમાર અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને એક કરવામાં વ્યસ્ત છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
