દેશભરના મારા પરિવારજનોને વિજયાદશમીની શુભકામનાઓ.., પીએમ મોદી, અમિત શાહ સહિત ઘણા નેતાઓએ પાઠવી દશેરાની શુભેચ્છા
Dussehra 2023: આજે દેશભરમાં વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે નવરાત્રિના અંતે દશેરાની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દશેરા પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું આ પવિત્ર તહેવાર નકારાત્મક શક્તિઓને ખતમ કરવાનો તેમજ જીવનમાં સદ્ભાવના અપનાવવાનો સંદેશ લઈને આવે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું અધર્મનો અંધકાર ગમે તેટલો ગાઢ હોય, સત્ય પર આધારિત સદાચારના પ્રકાશની જીત શાશ્વત છે. પાપ પર પુણ્યની જીતનું પ્રતીક, 'વિજયાદશમી' એક એવો તહેવાર છે જે આપણને હંમેશા શાણપણ અને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે અને શીખવે છે. ભગવાન શ્રી રામ સૌનું ભલું કરે. જય શ્રી રામ!'
देशभर के मेरे परिवारजनों को विजयादशमी की हार्दिक शुभकामनाएं। यह पावन पर्व नकारात्मक शक्तियों के अंत के साथ ही जीवन में अच्छाई को अपनाने का संदेश लेकर आता है।
— Narendra Modi (@narendramodi) October 24, 2023
Wishing you all a Happy Vijaya Dashami!
समस्त देशवासियों को ‘विजयादशमी’ की हार्दिक शुभकामनाएं।
— Amit Shah (@AmitShah) October 24, 2023
अधर्म का अंधकार चाहे कितना भी घना क्यों न हो, सत्य के आधार पर धर्म के उजाले की विजय शाश्वत है। पाप पर पुण्य की विजय का प्रतीक ‘विजयादशमी’ हमें सदैव विवेक और सत्य के मार्ग पर चलने की प्रेरणा व शिक्षा देने वाला पर्व है।
प्रभु… pic.twitter.com/FX8bcVnNle
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
