રાજા ભૈયાના સંબંધીઓ સાથે CBIએ પૂછપરછ કરી
પ્રતાપગઢ, 18 માર્ચ: સીબીઆઇએ રાજા ભૈયાના સંબીધીઓ તથા સપાના જિલ્લા ઉપાધ્યક્ષ છવિનાથ યાદવ સાથે રવિવારે કુંડા કેમ્પ કાર્યાલયમાં ઘણા લાંબા સમય સુધી પુછપરછ કરી હતી. આ ઉપરાંતની પ્રધાનની હત્યાના આરોપી પિતા-પુત્ર તથા ગુડ્ડુ, રાજીવ અને નન્હે પાસે રહસ્ય ઉકેલવાનો પ્રયત્ન કર્યો હતો.
સવારે બલીપુર પહોંચેલી સીબીઆઇ ટીમે એક યુવકની ધરપકડ કરી છે. આ યુવક રાજા ભૈયાનો અંગત બતાવવામાં આવે છે. સીબીઆઇએ માનિકપુરમાં કેટલાક લોકોને પુછપરછ કરી છે.

સીબીઆઇની નજર રાજા ભૈયાના આસપાસના તેમના સંબંધીઓ પર મંડરાયેલી છે. સપાના જિલ્લા ઉપાધ્યક્ષ છવિનાથ યાદવને સીબીઆઇએ પુછપરછ કરી છે. ગુલશન યાદવને પણ પુછપરછ કરવામાં આવી શકે છે. ગુલશન રાજા ભૈયાનો ખાસ માનવામાં આવે છે. ગુલશન ઘટનાસ્થળે હાજર હતો તેને ખબર છે કે ભીડને કોણે ઉશ્કેરી હતી.
સીબીઆઇ માટે સરપંચના ભાઇનું મૃત્યું એક કોયડા સમાન છે, ડીએસપીની હત્યાની થોડી વાર પહેલાં સરપંચના ભાઇની હત્યા થઇ હોવાનું માનવામાં આવે છે. તેની હત્યા બાદ લોકો પોતાનું સંતુલન ગુમાવી બેઠા અને ડીએસપી તેમના ગુસ્સાનો શિકાર બન્યા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
