નવા વર્ષ માટે નથી કર્યું કંઈ રિઝોલ્યુશન, તો તમારા માટે અહીં છે કંઈક ખાસ
નવા વર્ષ માટે નથી કર્યું કંઈ રિઝોલ્યુશન, અહીં છે ખાસ
નવી દિલ્હીઃ નવાં વર્ષ 2019માં આપણે પગલું ભરી ચૂક્યા છીએ અને જો તમે નવા વર્ષે કંઈક નવું કરવાનો ખુદ સાથે કંઈ વાયદો નથી કર્યો તો હજુ પણ તમારી પાસે સમય છે. ખુદને જ તમે કંઈક વાયદા અને રિઝોલ્યુશન કરી શકો છે. આપણે દર વર્ષે રિઝોલ્યુશન કરીએ છીએ કે આ વર્ષે કંઈક નવું સીખશું, તો આજેથી જ કેમ શરૂ ન કરવું જોઈએ. નવા વર્ષ પર કેટલાંક રિઝોલ્યુશન બનાવો અને તમારો દિવસ તેનાથી જ શરૂ કરો.

શું તમને યાદ છે કે તમે એક આખું પુસ્તક ક્યારે પૂરું કર્યું હતું, અથવા તો કોઈ મેગેઝિન કોઈ સારો આર્ટિકલ ક્યારે વાંચ્યો હતો. તમારે વાંચનની આદત વિકસાવવી જોઈએ અને આ ફેસબુક અપડેટ, ટ્વીટથી અલગ પણ કંઈક હોય. તમે જો રોજ વાંચવાની આદત નથી રાખતા તો આ આદત શરૂ કરવી જોઈએ. આ એક શાનદાર રિઝોલ્યુશન હશે. ઘણા લોકોને સવારે-સવારે સમાચાર પત્ર વાંચવાની આદત હોય છે, આવા લોકોને જો સવારે અખબાર ન મળે તો તેમનો દિવસ અધૂરો ગયો હોય તેવું માનતા હોય છે.
એક અખબારમાં દુનિયાભરના સમાચાર હોય છે અને જો તમારી પાસે સ્માર્ટફોન છે તો તમારા હાથમાં તો દુનિયાભરની જાણકારી છે. પછી તમારા ના વાચવાનું કારણ શું છે. તમે સતત વાંચશો તો દુનિયાભરના ઘટનાક્રમની જાણકારી મળશે. માત્ર તમારા દેશમાં શું થઈ રહ્યું છે તે જ નહિ બલકે વિશ્વભરમાં શું થઈ રહ્યું છે તે બધું જ તમે જાણતા થશે.
દરરોજ સમાચાર વાંચવાથી એક માણસ પોતાના દેશના આર્થિક હાલાત, ખેલ, ફિલ્મ, વ્યાપાર, શેર માર્કેટ વગેરેની ખબર રહે છે. સાથે જ આનાથી રાજનીતિમાં શું ચાલી રહ્યું છે, સાંસ્કૃતિક અને આર્થિક રીતે શું ગતિવિધિઓ થઈ રહી છે, તેની જાણકારી મળતી રહે છે. જે લોકો સમાચાર વાંચવાની આદત રાખે છે, તેઓ સમાચાર વાંચીને જ સકુન મેળવે છે.
આ વર્ષે તમારા રિઝોલ્યુશન લિસ્ટમાં સહેલા અને તમારા માટે સારાં હોય તેવાં લક્ષ્ય રાખો. તમારા જીવનમાં દરરોજ નાનો-એવો બદલાવ કરશો તો મહિના બાદ તમે સારું અનુભવ કરશો અને 2019 તમારા માટે સારું વર્ષ સાબિત થશે.
આ પણ વાંચો- લોકસભા 2019 માટે કોંગ્રેસે ઉમેદવારોની શોધખોળ શરૂ કરી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
