Delhi News: સગીરા રેપ પીડિતાને મળવાની જિદ્દ પર સ્વાતિ માલીવાલ, હોસ્પિટલમાં ધરણા પર બેઠી
દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલ રાજધાનીની તે હોસ્પિટલમાં ધરણા પર બેઠી છે જ્યાં સગીરા રેપ પીડિતાને ભરતી કરવામાં આવી હતી. સ્વાતિ માલીવાલનુ કહેવુ છેકે, હુ સવારથી અંહિયા હાજર છુ. હજી સુધી દિલ્હી પોલીસ મને પીડિતા અે તેના પરિવાર સાથે મળવાની પરવાંગી નથી આપી. એનસીપીસીઆરને અનુમતિ આપવામાં આવી હતી. પરંતુ ડીસીડબ્યુને અનુમતિ નથી આપવામાં આવતી.

સ્વાતિ માલીવાલે કહ્યુ કે, હુ ત્યાં સુધી નહી જવ જ્યાં સુધી મને પીડિતા સાથે મળવાની અનુમતિ નહી આપવામાં આવે. હું જાણવા માગુ છુ કે, તેને દરેક પ્રકારની સંભવ મદદ મળી રહી છે કે નહી? તેનુ યોગ્ય ઇલાજ કરવામાં આવી રહ્યો છે કે, નહી. મહિલા પૈનલે જણાવ્યુ હતુ કે, હોસ્પિટલમાં નિદ્રેશકનું કહેવુછે કે, હોસ્પિટલની અદંર હાજર દિલ્હી પોલીસના ડીસીપી અે એસીપી એ ડીસીડબ્લ્યુના પ્રમુખને પીડિતા સાથે મળવાની અનુમતિ નહી આપવા માટે કહ્યુ છે.
માલિવાલે કહ્યુ કે, આ આશ્ચર્યચકીત કરનાર વાત છે. આરોપીની વિરુદ્ધ કેસ દાખલ કર્યા બાદ 8 દિવસ બાદ પણ દિલ્હી પોલીસે આરોપીઓની ધરપકડ નથી કરી. મને દિલ્હી પોલીસે કહેવા પર મને પીડીતાને મળવાની અનુમતિ નથી આપવામાં આવી. હું પીડિતાને મળીશ અને દરેક પ્રકારની સંભવ મદદ કરીશ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
