Dhanbad: BCCLની ઓપનકાસ્ટ ખાણનો એક ભાગ ધરાશાયી, 3 મૃતદેહ બહાર આવ્યા, વધી શકે છે મૃત્યુઆંક
ઝારખંડના ધનબાદમાં આજે (9 જૂન) ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL)ની ઓપનકાસ્ટ ખાણનો એક ભાગ તૂટી પડ્યો હતો. જેમાં 3 લોકોના મોત થયા છે. સાથે જ અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. ધનબાદના એસએસપી સંજીવ કુમારે કહ્યું છે કે એક મૃતદેહ મળી આવ્યો છે અને વધુ મોતની પુષ્ટિ કરવામાં આવી રહી છે.

ધનબાદના SSP સંજીવ કુમારે કહ્યું છે કે અમે BCCLના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. રિપોર્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. અમે બીસીસીએલના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. રિપોર્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે."
જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે અફરા-તફરી મચી છે. સબ-ઇન્સ્પેક્ટર બિનોદ ઉરાને કહ્યું છે કે ખાણ ભૌરા વિસ્તારમાં આવે છે. એવું લાગે છે કે ગેરકાયદેસર ખાણકામ ચાલતું હતું. અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ. હાલમાં, અમારી પાસે મૃત્યુઆંક વિશે કોઈ પુષ્ટિ નથી.
Jharkhand | Portion of BCCL (Bharat Coking Coal Limited) open mine collapsed. One body has been recovered. A number of deaths are being verified. We are waiting for BCCL's report. Action will be taken according to the report: Sanjeev Kumar, SSP Dhanbad
— ANI (@ANI) June 9, 2023
(File photo) pic.twitter.com/xm56dyEyse
#WATCH | Jharkhand: A portion of BCCL (Bharat Coking Coal Limited) open mine collapsed in Dhanbad. One body has been recovered. Further details awaited. pic.twitter.com/ykcOzcSKEV
— ANI (@ANI) June 9, 2023
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
