ઓનલાઇન ગેમિંગ ને લઇને સચિનના પ્રદર્શનકારિયોના નિશાને, ભારત રત્ન પરત કરવાની ઉઠી માગા
મુંભઇમાં મહાન ક્રિકેટર ભારત રત્ન સચિન તેડુલકરના ઘરની બહાર જોરાદાર વિરોધ પ્રદર્શન કરવાામાં આવીરહ્યો છે. આ દરમિયાન સચિન તેડુલકર દ્વારા ઓનલાઇન ગેમિંગ ને પ્રમોટ કરવા માટે તેમની આલોચના કરવામાં આવી રહી છે. જો કે પ્રદર્શનને વધતુ જોઇને પોલીસ અને પ્રશાસન ટના સ્થળે આવી પહોચ્યા હતા.

મહાષ્ટ્રની સત્તારુઢ સહયોગી પ્રહાર જનશક્તિ પાર્ટીના નેતા ઓમ પ્રકાશ બાબારવ ઉર્ફ બચ્ચુ કડુ પણ પ્રદર્શનકારીયોના સમર્થન કરતા નજર આવ્યા હતા. બચ્ચુ કાડુ અને હજારો સમર્થકો સાથે તેડુલકરના ઘર બહાર પોસ્ટર અને બેનર લઇને પહોચી ગયા હતા.
તેમણે માસ્ટર બ્લાસ્ટરની ટીક કરતા નજર આવ્યા હતા. અને તેમના 15 દિવસની અંતર આવી અનૈતિક ગતિવિધિઓને વધારો આપ્યા બાદ બંધ કરવાનુ આહ્વાન કર્યુ છે જે યુવા પૈઢીને પ્રભાવિત કરી શકે છે.
પોલીસે ઘટના સ્થળે પહોચીને કડુ અને તેમની કમ સે કમ એક દર્જન કાર્યકર્તાઓની ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય સમર્થકોએ પોલીસ સ્ટેશનની બહાર ઘરણા પ્રદર્શન કર્યુ હતુ. પીજેપી ધારાસભ્યએ કહ્યુ કે, જો તેડુંલકરને ભારત રત્નથી સમ્માનિત ના કરવામાં આવ્યા હોત તો તેમને નિશાન બનાવ્યા ના હોત
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
