Delhi : Delhi Public School ને બસથી ઉડાવી દેવાની ધમકી, તાત્કાલિક કેમ્પસ ખાલી કરાવાયુ
રાજધાની દિલ્હીમાં બોમ્બની ખબરોએ અફરાતફરી મચાવી છે. દિલ્હી પબ્લિક સ્કૃલમાં બોમ્બ મુકાયો હોવાની જાણકારી બાદ કેમ્પસને તાત્કાલિક ખાલી કરાવી દેવાઈ છે.
દિલ્હીના આરકે પુરમમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ દિલ્હી પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્કૂલ પરિસરને ખાલી કરાવ્યું હતું. ટીમે શાળામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

અહેવાલો અનુસાર, શુક્રવારે સવારે લગભગ 10 વાગ્યે દિલ્હી પબ્લિક સ્કૂલની ઓફિસમાં કોલ આવ્યો હતો અને સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
આ પછી શાળાને ઉતાવળમાં ખાલી કરાવવામાં આવી હતી અને આ અંગે પોલીસને જાણ કરવામાં આવી. હાલમાં દિલ્હી પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને મામલાની તપાસ કરી રહી છે.
જો કે સૂત્રો અનુસાર, પોલીસને હજુ સુધી શાળાના પરિસરમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. ઘશાળામાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
