દિલ્હીઃ IGI એરપોર્ટે દુર્ઘટનાનો શિકાર થતાં બચ્યા રાહુલ ગાંધી

માહિતી અનુસાર રાહુલ ગાંધી રાય બરેલીથી દિલ્હી પરત ફરી રહ્યાં હતા, તે સમયે તેમનું જેટ જ્યાં લેન્ડ થવા જઇ રહ્યું હતું, એ રનવે પર અન્ય એક એરક્રાફ્ટ પાર્ક થયેલું જોવા મળ્યું હતું. જો કે, એનટીસીએ અંતિમ સમયે રાહુલના જેટને લેન્ડિંગ થતું અટકાવ્યું હતું અને એક મોટી દુર્ઘટના થતા અટકાવી હતી.
નોંધનીય છે કે, આ કેસ્સના સિટેશન નામના અમેરિકન બિઝનેસ જેટને બે પાયલોટ ઉડાવી રહ્યા હતા, જેમણે સમયસુચકતા વાપરી એનટીસી દ્વારા આપવામા આવેલી સૂચના અનુસાર મોટી હાની થતી અટકાવી હતી, આ બનાવ અંગે ડીજીસીએ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
