દિલ્હી-મેરઠ RRTSના નિર્માણ માટે દિલ્હી સરકારે જાહેર કર્યો 500 કરોડનો બીજો હપ્તો
દિલ્હી સરકારે દિલ્હી-મેરઠ 'રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ' (RRTS) કોરિડોરના નિર્માણમાં તેના યોગદાનના બીજા હપ્તા તરીકે રૂ. 500 કરોડ ચૂકવ્યા છે.

દિલ્હી સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ચુકવણી પર્યાવરણ વળતર ફી (ECC)માંથી કરવામાં આવી હતી, જે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશતા અશ્મિભૂત ઇંધણ પર ચાલતા માલસામાન વાહનો પાસેથી લેવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટે 21 એપ્રિલે દિલ્હી સરકારને RRTS કોરિડોર માટે 10 દિવસમાં 500 કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. આ કોરિડોર રાષ્ટ્રીય રાજધાનીને ઉત્તર પ્રદેશના મેરઠ શહેર સાથે જોડવા માટે બનાવવામાં આવી રહ્યો છે.
82.15 કિમી સેમી-હાઈ-સ્પીડ રેલ કોરિડોરનો અંદાજિત બાંધકામ ખર્ચ રૂ. 31,632 કરોડ છે. આ કોરિડોરમાં 24 સ્ટેશન હશે અને તેના દ્વારા દિલ્હીના સરાય કાલે ખાનથી મેરઠના મોદીપુરમ સુધીનું અંતર 60 મિનિટમાં કાપી શકાશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
