દિલ્હીઃ ઉત્તમ નગરમાં કપડાની દુકાનમાં લાગી ભીષણ આગ
દિલ્હીઃ ઉત્તમ નગરમાં કપડાની દુકાનમાં લાગી ભીષણ આગ
નવી દિલ્હીઃ દિલ્હીમાં એક કપડાના શોરૂમમાં ભીષણ આગ લાગી છે. જાણકારી મુજબ આ આગ ઉત્તમ નગર સ્થિત એક કપડાના શોરૂમમાં લાગી છે. આગ એટલી ભયાનક છે કે તેના પર કાબૂ મેળવવા માટે ફાયર ફાઈટરની 25 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર ફાઈટરની આ તમામ ગાડીઓ આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરી રહી છે, પરંતુ હજુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી.

શોરૂમમાં કયા કારણસર આગ લાગી તે અંગે હજુ કોઈપણ પ્રકારની માહિતી મળી નથી. રાત્રીના સમયે આગ લાગી ત્યારે શોરૂમ બંધ હોય અંદર કોઈપણ પ્રકારની જાનહાની ન થઈ હોવાનો અંદાજો લગાવવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે વધુ જાણકારી મળી નથી.
Delhi: Fire breaks out at a clothes showroom in Uttam Nagar. 25 fire tenders present at the spot. More details awaited. pic.twitter.com/btMziEX2Xv
— ANI (@ANI) April 12, 2019
આ પણ વાંચો- Video: ચૂંટણી રેલીમાં કોંગ્રેસી નેતા સાથે થઈ છેડતી, એક્ટ્રેસે માર્યો તમાચો
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
